________________
દ
अनुयोगद्वारसूत्रे
इत्यादि । द्वन्द्व दौ द्वन्द्वान्ते वा थूयमाणं पदं प्रत्येकमभिसंबध्यते' इति न्यायात् 'सम' शब्दस्य उरगाड़ौ पत्येकत्र सम्बन्धः । तथ उरगसमः = परकृतगृहे निवासात् सर्पसमा तथा परीषहोपसर्गे सम्प्राप्तेऽपि निष्यकम्पत्वाद गिरिसमः पर्वतवद कय इत्यर्थः । तथा-ज्वलनसमः- तपस्तेजः - समन्वितत्वादग्नितुल्यः- यथा वा वह्निस्तृणादिषु न तृप्यति तथाऽवमपि मुत्रार्थेषु न तृप्यति, ततश्वाऽप्यत्र ज्वलनसमो बोध्यः । तथा - सागरसमः - गम्भीरस्वभावत्वाद् ज्ञानादिगुणरत्नानामाकरत्वात्
होइ, भमर-मिय- धरणि- जलरुह - रवि- पचणस्मो य सो समणो) ऐसा नियम है कि द्वन्द्व समाम को आदि में अथवा द्वन्द्व समासके अन्त में जो पद होता है वह प्रत्येक पद के साथ संबंधित किया जाता है । इस नियम के अनुसार सम शब्द का उरग आदि प्रत्येक के साथ सम्बन्ध कर लेना चाहिये । एतावता उरग सम, गिरिसम, जलण सम इत्यादिरूप से इन शब्दों को समझना चाहिये । यह श्रमण उरग सम-परकृतगृह में निवास से उरग - सर्प जैसा होता है । तथा गिरिसम परीपह और उपसर्ग के आने पर भी निष्कम्प होने के कारण पर्वत के जैसा होता है, अर्थात् पर्वत के समान अकम्प्य होता है । ज्वलन सम-तप जन्य तेज से समन्वित होने के कारण जो अग्नितुल्य होता है, अथवा अग्नि जिस प्रकार तृणादिकों से तृप्त नहीं होता है, उसी प्रकार यह श्रमण भी सूत्रों और उनके अर्थों में तृप्त नहीं होना है। तथा सागर सम-जिस प्रकार समुद्र गंभीर स्वभाव का
કે દ્વન્દ્વ સમાસની પૂર્વે અથવા દ્વંદ્વંદ્વ સમાસના અંતમાં જે પદ હાય છે, તે દરેકે દરેક પદની સાથે સંબધિત કરવામાં આવે છે. આ નિયમ મુજબ સમ શબ્દને ઉરગ વગેરે દરેકની સાથે સંબંધ બેસાડી લેવેા જોઇએ આ પ્રમાણે જ ઉરગભ્રમ, ગિરિસમ, જલણુસમ વગેરે રૂપથી આ શબ્દોને સમજી લેવા જોઇએ
આ શ્રમણ-ઉરગ-સમ પરકૃતગૃહમાં નિવાસથી ઉરગ-સર્પ જેવા હોય છે. તેમજ ગિરિસમ પરીષહ અને ઉપસર્ગ આવવાથી પણ નિષ્પક પ હાવા ખદલ પર્વત જેવા હોય છે, એટલે કે પતિની જેમ અકંપ હોય છે, જ્વલન સમ તપજન્ય તેજથી સમન્વિત હાવા બદલ જે અગ્નિ તુલ્ય હાય છે, અથવા અગ્નિ જેમ તૃણાદિકથી તૃપ્ત થતા નથી, તેમજ આ શ્રમણ પશુ સૂત્રો અને તેના અર્થાંમાં તૃપ્ત થ નથી. સાગરસમ-જેમ સમુદ્ર ગંભીર સ્વભાવ યુક્ત હાય છે, રત્નાકર હોય છે, અને મર્યાદાપાલક હોય છે, તેમજ આ