________________
•७८
अनुयोगद्वारसूत्र तथा-नयो नैगमादि लक्षणो वक्तव्यः । ननु नयप्रमाणे नया अभिहिताः, वक्ष्यमाणे चतुर्थे नयलक्षणे मूलानुयोगद्वारे च भणिष्यन्ते, पुनरिहोपादानं किमर्थम् ? इति चेत् , उच्यते, पूर्व नयप्रमाणे नयानां स्वरूपमात्रमभिहितम, अत्र तु नयानां समवतारं, कस्य नयस्यानुमत किं सामायिकमिति च दर्शयितुं नयग्रहणम् । तथा-वक्ष्यमाणे मूलद्वारे नयाः पतिपदं सूत्रार्थविषया, अब तु सामायिकसमुदायार्थमात्रविषया इत्यदोषः ॥इति दशमं द्वारम् १०॥ _..- तथा-तेषां नयानां समवतारो वक्तव्यः। नैगमादिनयानां यत्र समवतारः संभवति, तत्र स दर्शनीय इति भावः । तदुक्तम्
शंका--नयप्रमाण पहिले नय कहदिए गये हैं, तथा वक्ष्यमाण चौथे नयलक्षण में और मूलानुयोगद्वार में ये नय कहे भी जावेंगे, तो फिर यहां इनके उपादान करने का क्या प्रयोजन है ? __ उत्सर-पहिले नयरूप प्रमाणद्वार में नयों का केवल स्वरूप कहा गया है-यहां तो नयो का समवतार तथा कौन नय किस सामायिक को मानता है, यह सब कहा जाता है, इसलिये इस विषय को कहने के लिथे इस बार का कथन आवश्यक कहा गया है । तथा वक्ष्यमाण जो मूलबार हैं, उसमें जो नय हैं वे हरएक पद में सूत्रार्थ को विषय करने. वाले कहे गये है। और यहां तो सामायिक समुदाय के मात्र अर्थ को विषय करनेवाले कहे गये हैं। इसलिये यहां पुनरुक्ति दोष की प्रसक्ति होने की संभावना ही नहीं होती है। तथा उननयों के समवतार कहना चाहिये । अर्थात् नैगम आदि नयों का जहां समवतार
શંકા --નયપ્રમાણમાં પહેલાં ન કહેવામાં આવ્યાં છે, તેમ જ કેવફથમાણુ ચતુર્થ નયલક્ષણમાં અને મૂલાનુયાગદ્વારમાં આ ન પણ કહેવામાં આવશે પછી અહીં તેમનું ઉપાદન કરવાનું પ્રજન શું છે?
ઉત્તર–પ્રથમ નય રૂપ પ્રમાણદ્વારમાં નાનું કેવળ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અહીં તે નયને સમવતાર તેમ જ કો નય કયા સામાયિકને માને છે, આ બધું કહેવામાં આવે છે. એટલા માટે આ વિષયને કહેવા માટે આ કારનું કથન આવશ્યક માનવામાં આવ્યું છે. તેમ જ વયમાણે જે મૂલહારી છે, તેમાં જે નય છે, તે દરેકે દરેક પદમાં સૂત્રાર્થને વિષય બનાવનાર કહેવામાં આવેલ છે. અને અહીં તે સામાયિક સમુદાયના માત્ર અર્થ ને વિષય બનાવનારા કહેવામાં આવ્યા છે, એથી અહીં પુનરુક્તિ રાષની પ્રસક્તિ થવાની સંભાવના નથી. તેમ જ તે નાના સમવતાર પણ કહેવા