________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २३८ वक्तव्यताद्वारनिरूपणम्
७०१ गत्वं स्पष्टमेवेति । तथा-अनुपदेशः सामान्येनोपदेशत्वाभाववान् परसमयः । एकान्तक्षणभङ्गादिप्रतिपादनपरत्वात् परसमयोऽहितेऽपि प्रवर्चक: स्यात् । उक्तंच
'सर्व क्षणिकमित्येतद्, ज्ञात्वा को न प्रवर्तते ।।
विषयादौ विपाको मे, न भावीति विनिश्चयात्' इति॥ इत्थमनर्थत्वादियुक्तस्वात् परसमयो मिथ्यादर्शन मिति कृत्या शब्दत्रयनयमते परसमयवक्तव्यता नास्ति । इत्थं सांख्यादिमतानामप्यनर्थत्वादि योजना स्पष्टरूप से उन्माना है। तथा यह परसमय सामान्यरूप से उपदेशरूप भी नहीं है-इसलिये इसे अनुपदेशरूप कहा है। क्योंकि इसके उपदेशरूप जो क्षणभंग आदि सिद्धान्त हैं, वे जीवों को अहित में भी प्रवृत करा सकते हैं। तात्पर्य यह है कि-'उपदेश वही कहलाता है, जो जीवों को अहित से छुड़ा कर हित में ही प्रवृत्त करावे । परन्तु परसमय ऐसा नहीं है। क्योंकि इसके उपदिष्ट सिद्धान्त ऐसे भी हैं जो जीवों को अहित की ओर ले जाते हैं । उक्त च-'सर्व क्षणिकम् , इत्यादि समस्त क्षणिक है' इस बात को जानकर कौन विषयादिकों के सेवन करने में प्रवृत्ति नहीं करेगा-अर्थात् सभी प्रवृत्ति करने लग जावेंगे। क्योंकि इस सिद्धांत के अनुसार वे यह तो जान ही लेंगे कि हमें इसका फल जो नरकादि के दुःख है, वे तो भोगना ही नहीं पडेगा। हम तोक्षणिक है-फल भोगने काल तक तो हम रहेनेवाले नहीं हैं । इस प्रकार अनर्थादिकों से युक्त होने के कारण परसमय આ પ્રમાણે પરસમયમાં સ્પષ્ટ રૂપથી ઉન્માર્ગીતા છે. તેમજ આ પરસમય સામાન્ય રૂપથી ઉપદેશ રૂપ પણ નથી, એથી આને અનુપદેશરૂપ કહેવામાં આવેલ છે. કેમકે આના ઉપદેશ રૂપ જે ક્ષણભંગ વગેરે સિદ્ધાંત છે, તે જોના અહિતમાં પણ પ્રવૃત્તિ કરાવી શકે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે ઉપદેશ તે જ કહેવાય છે, કે જે જીવેને અહિત કર્મોથી વિમુખ કરીને હિતમાં પ્રવૃત્ત કરાવે છે. પરંતુ પરસમય એવું નથી. કેમકે આના ઉપદિષ્ટ સિદ્ધાન્તો सवा ५५ छ, २ २ मडित त२५ सय छे. तय 'सर्व क्षणिજ' ઈત્યાદિ સમસ્ત ક્ષણિક છે. આ વાતને જાણીને કોણ વિષયાદિકના સેવનમાં પ્રવૃત્ત થશે નહિ? એટલે સર્વ પ્રવૃત્ત થયા લાગશે. કેમકે આ સિદ્ધાંત મુજબ તેઓ એતે સમજવાના છે કે અમને આનું ફળ જે નરકાદિ હુ છે, તે તે ભેગવવા જ પડશે નહીં. અમે તે ક્ષણિક છીએ, ફળ