________________
७२६
अनुयोगद्वारसूत्रे शास्त्रकारप्रवृत्तरन्यत्र तथैव दर्शनात् । अत्र तु सामायिकाधध्ययनादीनां समवतारः सुखबोध्यात् सूत्रता न प्ररूपितः, तथापि मन्दमतिबोधाय स किंचिभिरूप्यते । तत्र सामायिकम्-उत्कीर्तनविषयत्वात् उत्कीर्तनानुपूर्त्या समवतरति । • तथा गणनानुपूर्यामपि समवतरति । पूर्वानुपूा गण्यमानमिदं प्रथमम् , पश्चा नुपूा तु गण्यमानं षष्ठं भवति । अनानुपू तु द्वयादि स्थानवृत्तित्वात् अनियत मिति पूर्वमेवोक्तम् । नाम्नि च औदयिकादीनां पणामपि भावानां समवतारः । करना योग्य था-क्योंकि शास्त्रकारों की प्रवृत्ति अन्यत्र ऐसी ही देखी जाती है । परन्तु यहां सूत्रकारने सामायिक आदि अध्ययनों का जोसमवतार नहीं कहा है, उसका कारण यह है कि-'उनका समवतार सुखा. वबोध्य है। फिर भी मन्दमतिवाले शिष्यजनों को समझाने के लिये उस विषय में कुछ कहा जाता है-सामायिक उत्कर्तन का विषय होता है-इसलिये उसका समवतार उत्कीर्तनानुपूर्वी में होता है। तथा - गणनानुपूर्वी में भी होता है । पूर्वानुपूर्वी से जब इसकी गणना की
जाती है, तो यह प्रथम स्थान पर आता है और पश्चानुपूर्वी से इसकी गणना की जाती है, तब यह छठे स्थान पर आता है। तथा जब इसकी गणना अनानुपूर्वी से की जाती है तब यह दसरे आदि स्थानों पर आता है । अतः इसका स्थान नियत नहीं। यह बात हमने पहिले ही कह दी हैं। नाम में औदयिक आदि छहों भावों का समवतार होता है। કરવું ચોગ્ય કહેવાય કેમકે શાસ્ત્રકારની પ્રવૃત્તિ અન્યત્ર આ પ્રમાણે જ જોવામાં આવે છે. પરંતુ અહીં સૂત્રકારે સામાયિક વગેરે અધ્યયનેન જે. સમવતાર કહેલ કથી, તેનું કારણ આ પ્રમાણે છે કે તેમને સમાવતાર સુખાધ્ય છે છતાં એ મજબુદ્ધિવાળા શિબેને સમજાવવા માટે તે સંબંધમાં થે ડું કહેવામાં આવે છે-સામાયિક ઉત્કીર્તનને વિષય હોય છે, એથી તેને સમાવતાર ઉત્કીર્તનપૂવીમાં થાય છે. તેમજ ગણનાનુપૂર્વમાં પણ હોય છે. પૂર્વાનુમૂવીમાં પણ હોય છે. પૂર્વનુપૂર્વીથી જ્યારે તેની ગણના કરવામાં આવે છે ત્યારે આ પ્રથમ સ્થાને આવે છે. અને જ્યારે પશ્ચાનુપૂર્વીથી ગણના કરવામાં આવે છે, ત્યારે આ છઠ્ઠા સ્થાન પર આવે છે. તેમાં જ્યારે આની ગણના અનાનુપૂવથી કરવામાં આવે છે, ત્યારે આ બીજા વગેરે સ્થાને પર આવે છે. એથી આનું સ્થાન આ અપેક્ષાએ અનિયત જ રહે છે, નિયત નહિ. આ વાત અમે પહેલાં જ સ્પષ્ટ કરી દીધી છે. નામમાં ઔદયિક . વગેરે બધા ૬ ભાવેને સમાવતા હોય છે. આમાં સામાયિક અધ્યયન