________________
अनुयोगद्वारसूत्रे -शलाकापल्यं समुद्धृत्य एकै कक्रमेण प्रक्षिप्यमाणाः सर्षमा यत्र निष्ठां यान्ति
तत्परत स्तृतीया महाशलाका प्रतिप्यते । इयं भरणरिक्तीकरणक्रिया तावद् भवति .यावद् महाशलाकाभिर्महाशलाकापल्यो भियते । ततश्च प्रतिशलाकापल्या शलाकापल्योऽनवस्थितपल्यश्च भ्रियन्ते । इत्थंच चत्वारोऽपि पल्याभृता भवन्ति । इत्थं भृते वेषु पल्येषु प्रत्येकस्मिन् प्रक्षिप्यमाण एकोऽपि सर्पयो यदा न माति तदा
उत्कृष्टं संख्पेयकं भवति । एवं च सपशिखं भृते पल्ये उत्कर्षकं संख्येयकम् एकेन . चाहिये। इसके बाद फिर पहिले के जैसा ही प्रतिशलाकापल्य,
शलाकापल्य और अनवस्थितपल्य भरना चाहिये और भर जाने पर फिर प्रतिशलाकापल्य को खाली करना चाहिये और एक एक सर्षप को हीप और समुद्र में डालना चाहिये। एक २ कर डालते २' जब वे सब सप अन्त में पूरे जहां पर हाल चूके जाते हैं तब इसके उपरान्त महाशलाका पल्य में तीसरी महाशलाका प्रक्षिप्त की जाती है। इस प्रकार भरने और खाली करनेरूप यह क्रिया चालू रहती है कि, जब तक महाशलाकाओं से महाशलाकापल्य नहीं भर दिया जाता है। इसके बाद प्रतिशलाका पल्प, शलाकापल्य और अनवस्थितपल्य भरे • जाते हैं । इस प्रकार जब ये चारों पल्य पूर्वोक्तविधि के अनुसार भरे
સર્ષપને દ્વીપ અને સમુદ્રમાં નાખવા જોઈએ. એક એક કરીને નાખતાં, નાખતાં જ્યારે તે બધા સર્વપ અન્તમાં જ્યાં નખાઈ જાય છે, ત્યારબાદ મહાશલાકા૫લ્યમાં ત્રીજી મહાશલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે ભરવા અને ખાલી કરવા રૂપ આ ક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં લગી મહાશલાકાઓથી મહાશલાકા પલ્ય પૂરિત ન થઈ જાય. ત્યાર પછી પ્રતિશલાકા પલ્પ, શલાકા પત્ય અને અનવસ્થિત પલ્ય પૂરિત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે એ ચારે ચાર પળે પૂર્વોકત વિધિ પ્રમાણે પરિપૂર્ણ કરવામાં આવે છે. અને આમાંથી દરેકે દરેકમાં જ્યારે એક પણ સર્ષપનો દાણે નાખીએ તે સમાય નહીં ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાત થાય છે. આ પ્રમાણે આમૂલચૂલ પરિપૂર્ણ થઈ જાય ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાત એક સર્ષપ રૂપથી અધિક હોય છે. આમ જાવું જોઈએ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે પૂર્વોક્ત પ્રકારથી પૂર્વોક્ત ચારેચાર પમાં જે સર્ષપ છે તેમજ ૧અનવસ્થિત પલ્પ, ૨ શલાકાપથ, ૩ પ્રતિશલાકા પલ્યને ખાલી કરવું અને - લરવું આ ફમથી જેટલા દ્વીપ સમુદ્ર વ્યાસ થયા, તે બન્નેની સંખ્યા ભેગી