________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २३४ जघन्यसंख्येयकनिरूपणम्......६५७ तत्पर्यन्तः पूर्वेग सह बृहत्तमोऽनास्थितपल्यः । ततश्च शलाकापल्यै तृतीया शलाका प्रक्षिप्यते। बृहत्तरबृहत्तमादिरूपेणास्य परिवर्तनादवस्थितरूपाभावा. दयमनवस्थितपल्य उच्यते । एवं क्रमेण प्रवर्धमानस्य अनवस्थितपल्यस्य मध्ये शलाकानां प्रक्षेपणात् शलाकापल्यो भ्रियते । न पुनस्तत्रापरस्याः शलाकायाः प्रतीक्षा भवति । इत्थं शलाकारल्या उत्कर्षकं संख्येयकं प्राप्नोति । ततों ऽनवस्थितपल्यो भृतोऽपि नोध्रियते किन्तु शलाकापल्य एवोदधियते । अमें च शलाकापल्यं समुद्धृत्य अनवस्थितक्षेत्रात् परत एको द्वीपे एक समुद्रे इत्येवं जहां समाप्त हो जाते हैं-तब शलाकापल्य में तीसरी शलाका प्रक्षिप्त की जाती है । इस समय जो अनवस्थितपल्य उत्पन्न होता है वह बृहत्तम अनवस्थित पल्य कहा जाता है। इस पल्प को जो अनवस्थित पल्य कहा गया है-उसका कारण यह है कि यह पल्य बृहत्तर, बृहत्तम
आदि रूप से परिवर्तित होता है। इसलिये एकरूप से इसका अवस्थान, नहीं रहता है । इस प्रकार जैसे यह अनवस्थित पल्य बृहत्तर आदि रूप से बढता जाता है वैसे २बीच २ में शलाकापल्य में एक एक शलाका का प्रक्षेपण होता हुआ चला जाता है। इस प्रकार जब शलाकापल्य भर जाता है और जब उसमें एक भी शलाका के मरने योग्य स्थान रिक्त नहीं रहता है तब अनवस्थित पल्य में से सर्षप खाली नहीं किये जाते हैंवह तो भरा ही रहता है। किन्तु जो शलाका पल्य है वही खाली किया जाता है। इस शलाकापल्य में से सर्षपों को खाली करना
કરતાં કરતાં જ્યારે તે અંતમાં પૂરા થઈ જાય છે, ત્યારે શલાકાપત્યમાં શ્રી શલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ વખતે જે અનવસ્થિત પલ્ય ઉત્પન્ન થાય છે, તેને બૃહત્તમ અનવસ્થિત પલ્ય કહેવામાં આવે છે. આ પલ્યને તે અનવસ્થિત પય કહેવામાં આવેલ છે તેનું કારણ આ પ્રમાણે છે કે આ પલ્ય બૃહત્તર, બૃહત્તમ વગેરે. રૂપમાં પરિવર્તિત થતું જ રહે છે, એથી એક રૂપમાં આનું અવસ્થાન રહેતું નથી. આ પ્રમાણે જેમ જેમ આ અનવસ્થિત પત્ય બૃહત્તર વગેરે રૂપમાં વૃદ્ધિગત થતું જાય છે, તેમ તેમ વચ્ચે વચ્ચે શલાકાપલ્યમાં એક એક શલાકાનું પ્રક્ષેપણ થતું રહે છે. આ રીતે જ્યારે તેમાં એક પણ શલાકા સમાઈ શકે તેટલું સ્થાન રિક્ત રહેતું નથી ત્યારે તે અનવસ્થિત પથમાંથી સર્ષ૫ ખાલી કરવામાં આવતા નથી, તે તે સંપૂરત જ રહે છે. પરંતુ જે શલાકાપલ્ય છે, તે રિક્ત કરવામાં આવે છે. આ શલાકાપત્યમાંથી સર્ષને ખાલી કરી નાખવા જોઈએ; અને તેમને એક
अ० ८३