________________
अनुयोगधन्द्रिका टीका सूत्र २३० संख्याप्रमाणनिरूपणम् स्थापना में भेद है और वह इस प्रकार से है कि नाम याव. स्कथिक होता है और स्थापना इत्थरिक भी होती है और यावत्काधिक भी होता है। इस विषय का स्पष्टीकरण नाम आवश्यक और स्थापना आवश्यक के प्रकरण में पीछे किया चुका है । 'व्यसंखा' के विचार में 'संख' शब्द अर्थ संख्यापरक न लेकर शंख परक लिया गया है। आगम
और नो आगम के भेद से द्रव्य शंख दो प्रकार का कहा गया है। इनमें आगम शंख और नो आगम शंख के भेदरूसंज्ञायक शरीर भय शरीर. शंख इनका स्वरूप द्रव्यावश्यक के प्रकरण में कहे गयें इन भेदों के अनुसार ही जानना चाहिये । इन भेदों से-ज्ञायकशरीर और भन्यशरीर शंख से-भिन्न द्रव्य शंख के एकभषिक, बद्धायुक, अभिमुख गोत्र ये तीन भेद हैं। जिस जीव ने उत्पन होकर अभी तक शख पर्याय को आयु का षन्ध तो नहीं किया है परन्तु मरकर जिसे शंख की पर्याय में उत्पन्न होना अवश्य है ऐसा शंख पर्याय में उत्पन्न होने के प्रथम भव में स्थित जो जीव है वह एकभविक शंख है। इसकी जघन्य स्थिति अंगमुहूर्त की और उत्कृष्टस्थिति एककोटिं पूर्व की है। बदायुष्क शंख वह जीव है कि-जिसने शंख पर्याय में उत्पन પ્રમાણે છે કે નામ યાવસ્કથિત હોય છે. અને સ્થાપના ઈતરિક પણ હોય છે અને યાવકથિત પણ હોય છે. આ વિષે સ્પષ્ટતા નામઆવશ્યક અને स्थापना मावश्या प्रभा पा ४२वामी मावी छ. 'दव्वसंखा' ना વિચારમાં સંખ' શબ્દને અર્થ સંખ્યા પરક લેવામાં આવ્યો નથી. પરંતુ આને અર્થ શખ-પરક લેવામાં આવ્યું છે. આગમ અને આગમન ભેદથી દ્રવ્ય શંખના બે પ્રકાર કહેવામાં આવ્યા છે. આમાં આગમ શખ અને આગમ શંખના ભેદ રૂપ જ્ઞાયક શરીર ભવ્ય શરીર શખ-એમન' સ્વરૂપ દ્રવ્યાવશ્યકતાના પ્રકરણમાં કથિત ભેદ મુજબ જ જાણી લેવ રઇએ. આ બને-નાયક શરીર અને ભવ્ય શરીર શંખથી ભિન્ન દ્રવ્ય શબના એક ભવિક, બદ્ધાયુષ્ય, અને અભિમુખ નામ ગાત્ર આ ત્રણે ભેદ છે. જે જીવે ઉત્પન્ન થઈને હજી સુધી શંખ પર્યાયની આયુને બંધ કર્યો નથી પરંતુ મરણ પ્રાપ્ત કરીને જે શંખની પર્યાયમાં ચોક્કસ ઉત્પન્ન થવાને છે, એ શખ પર્યાયમાં ઉત્પન્ન થવાના પૂર્વે પ્રથમ ભાવમાં સ્થિત છવ તે એકભાવિક શંખ છે એની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કટિ પૂર્વની છે. તે બદ્ધાયુષ્ય શંખ તે જીવ કહેવાય છે કે
अ०७९