________________
२४७
अनुयोगन्द्रका टीका सूत्र २०३ आवलिकादिनिरूपणम्
मूलम् - असंखिज्जाणं समयाणं समुदय समितिसमागमेणं सा एगा आवलि अत्तिन्बइ, संखेज्जाओ आवलियाओ ऊसालो, संखिज्जाओ आवलियाओ नीसासो, हडम्ब अणवगहै और जब तक एक तंतु का ऊपर का षम नहीं फटेगा तबतक उस तंतु के अन्य पक्ष्म नहीं फट सकेंगे। इस प्रकार विचार करने पर यह बात समझ में आ जाती है कि 'एक हाथ कपडे के फाडने में असंख्यात समय व्यतीत हो चुकते हैं। और एक तंतु के छिन्न करने में भी असंख्यात समय व्यतीत हो जाते हैं । तथा एक तंतु का एक पक्ष्म विदारित होने में भी असंख्यात समय व्यतीत हो जाते हैं । तब इससे यह निष्कर्ष निकलता है कि तंतु के जो अनंत पक्ष्मों के समुदाय से निष्पन्न हुआ है, उस एक पक्ष्म के विदारित होने में जो असंख्यातसमय का काल व्धतीत हुआ है, उसका असंख्यात वां भाग 'समय है । समय अतीन्द्रिय पदार्थ हैं। इसकी सिद्धि यहां पर सूत्रकार ने युक्ति और आगम दोनों प्रमाणों से की है । सूत्रकार ने जो तुम्मागदारक के विशेषण सूत्र में लिखे हैं, उनसे उसे विशिष्ट शक्तिशाली और अपने कार्य में विशेष निष्णात प्रकट किया गया है । ऐसी व्यक्ति अपने काम को थोडे समय में ही सम्पादित कर लेता है । यह समझना ही इन विशेषणों को सार्थकता है || सूत्र २०२ ॥ *ાટશે નહિ આ પ્રમણે વિચાર કરવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એક હાથ કાપડને ફાડવાને અસખ્યાત સમય પસાર થઈ ગયા હૈાય છે. અને એક તંતુને છિન્ન કરવામાં પણ અસખ્યાત સમચા પસાર થઈ જાય છે. તેમજ એક તંતુના એક પક્ષ્મ-વિઠ્ઠીણું કરવામાં પણ અસ'ખ્યાત સમા પસાર થઈ જાય છે. ત્યારે એનાથી આ નિષ્કર્ષ નીકળે છે કે જે તંતુ ઘણાં પક્ષ્મ સમુદાયથી નિષ્પન્ન થયેલ છે, તે એક પમના વિદી થવામાં જે અસંખ્યાત સમય કાલ પસાર થયેલ છે, તેને અસખ્યાતમા ભાગ સમય” છે સમય અતીન્દ્રિય પદાર્થ છે અહી સૂત્રકારે યુતિ અને આગમ અને વડે આ વિશે સ્પષ્ટતા કરી છે સૂત્રકારે જેતુન્નાગઢારકના વિશેષા સૂત્રમાં પ્રયુકત કર્યાં છે, તેનાથી તે વિશિષ્ટ શકિતશાલી અને પેાતાના ક્રમ માં વિશેષ નિષ્ણાત તરીકે ચિત્રિત થયેલ છે એવી વ્યક્તિ પાતાનું કામ થાડા સમયમાં જ પુરૂ' કરી લે છે સૂત્રમાં પ્રયુકત થયેલ વિશેષણેાથી એજ વાત સિદ્ધ થાય છે. ાસૂ૦૨૮૨ા
"