________________
४३०
अनुयोगद्वारसूत्रे रहित होते हैं। अब रहे चादर पर्याप्तवायुकायिक जीव सो वे सभी प्रकार के असंख्पातवें भाग में रहे हुए आकाश के जितने प्रदेश होते हैं उतने होते हैं। सो ये सब वैक्रियलब्धि सम्पन्न नहीं होते हैं, किन्तु इनमें भी जो इनके असंख्यातवें भागवर्ती जीव है, वे ही वैक्रिपलब्धि संपन्न होते हैं। इनसे अतिरिक्त नहीं । बैंक्रियलब्धि संपन्न जो जीव है उनमें भी सब बद्धवैक्रियशरीर से युक्त नहीं होते हैं किन्तु इनमें भी असंख्येय भागवर्ती जीव ही पद्धवैक्रिय शरीर धारी होते हैं-इनसे अधिक नहीं। इसलिये वायुकायिक जीवों में जो यह बद्धः वैक्रियशरीर धारी जीवों की संख्या कही गई है वह ठीक है। इस से अधिक वायुकायिक जीवों में बद्धबैंकिंध शरीरधारी जीव नहीं हो सकते हैं।
शका-'वान्ति इति वायवः' इस व्युत्पत्ति के अनुसार तो सभी वायुकायिक जीवों को बद्ध वैक्रिय शरीरधारी होना चाहिये ? नहीं तो वैक्रिय के विना इनमें चेष्टा का अभाव ही प्रसक्त होगा?
उत्तर--समस्त भी लोक में जहां कहीं शुषिर-छेद है. वहां सर्वत्र चल हवाएँ नियम से हैं ही-यदि ये सब भी हवाएँ वैक्रियવૈચિહબ્ધિ હોતી નથી. એટલા માટે આ બધા વૈકિય-લબ્ધિ રહિત હોય છે. હવે બાકી રહ્યા બાદરપર્યાપ્ત વાયુકાયિક છે તે તેઓ સર્વે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશો હોય છે, તેટલા હોય છે. તે આ સર્વે વૈક્રિયલધિ સમ્પન્ન દેતા નથી, પરંતુ એમનામાં પણ જે એમના અસંખ્યાતમા ભાગવર્તી જીવે છે, તેઓ જ વૈક્રિયલબ્ધિ સંપન હોય છે. એમના સિવાય નહિ વૈક્રિયલબ્ધિ સંપન જે જીવો છે, તેમાં પણ બધા બદ્ધ વૈક્રિય શરીર હોતા નથી. પરંતુ આમાં પણ અસં.
ખેય ભાગવત જીવ જ બદ્ધ વિકિયશરીરધારી હોય છે, આના કરતાં વધારે નહિ. એટલા માટે જ વાયુકાયિક જીવમાં જે આ વૈછિયશરીરધારી જીની સંખ્યા કહેવામાં આવી છે, તે બરાબર છે, એના કરતાં વધારે વાયુકાયિક જીમાં બદ્ધ વૈકિયશરીરધારી ની સંભાવના નથી.
४.-'वान्ति इति वायवः' मा व्युत्पत्ति भुरा मा पायायिक જીવેને બદ્ધ વૈક્રિયશરીરધારી લેવું જોઈએ? નહિ તે તેમનામાં વૈક્રિયના અભાવે થષ્ટાને અભાવ જ પ્રસકત થશે ?
ઉત્તર-બધા લોકોમાં જ્યાં-જ્યાં સુષિર-છિન્દ્ર-છે, ત્યાં ત્યાં સર્વત્ર ચલ પવને નિયમ મુજબ જ છે. જે આ બધા પવને વૈદિવશરીરયુકત હોય તે