________________
५१०
अनुयोगद्वारसूत्रे लम्भाभावात् पटस्वन्तुकारणं न भवति । यदेव हि लब्धसताकं सत् स्वस्थितिभावेन कार्यमुपकुरुते तदेव तस्य कारणत्वेनोपदिश्यते, यथा-पृत्पिण्डो घटस्य । पटस्य वियोजनेन तु ये तन्तवः समुत्पद्यन्ते, तेषां कारणं पटो न भवितुमर्हति । न हि ज्वराभावेन संजायमानस्यारोग्यसुखस्य कारण ज्वरो भवति । ननु एटसतायां तन्तूनामसत्त्वात् तन्तवः पटकारणं न स्युरिति चेदाइ-पटो हि तन्तुपरिणामरूप एव । यदि पटदशायां तन्तूनां सर्वथाऽभाव एवं स्यात्तहि मृदभावे घटस्येव. पटस्यापि सर्वथाऽनुपलम्भ एव स्यात् । तस्मात् पटदशायामपि तन्तवः को पाता हुआ अपनी स्थिति के बल पर कार्य करने लगता है वही पट उस कार्य का कारण रूप से व्यपदिष्ट होने लगता है। जैसे मिट्टी का पिण्ड घट का। पट को वियुक्त करने से जो तन्तु निकलते हैं, उनका कारण यह पट नहीं हो सकता है। ज्वर के अभाव से उत्पन्न हुओं आरोग्य सुख का कारण ज्वर थोडे ही होता है। - शंका-पट की सत्ता में तन्तुओं की सत्ता नहीं रहती है, इस कारण तन्तु पट के कारण नहीं होंगे ? ।
उत्तर--पट जो है, वह तन्तुओं का ही एक परिणाम है । यदि पट अवस्था में तन्तुओं का सर्वथा अभाव ही माना जावे तो, जिस प्रकार मिट्टी के अभाव में घट की उपलब्धि नहीं होती है, उसी प्रकार से पट की भी सर्वथा उपलब्धि नहीं होनी चाहिये । इसलिये यह मानना चाहिये कि 'पट अवस्था में भी तन्तु हैं । इस प्रकार उनकी सस्वरूप
ઉત્તર-તંતુદશામાં પટની સત્તા રૂપના આકારમાં દેખાતી નથી, એટલા માટે પટ તંતુએનું કારણ નથી. જે પટ પિતાના અસ્તિત્વની સાથે પિતાની સ્થિતિના આધારે, કાર્ય કરવા તત્પર થાય છે, તેજ પટ તે કાર્યના કારણ રૂપથી વ્યાદિષ્ટ થવા લાગે છે. જેમ કે મૃપિંડ ઘટનું. પટને વિદ્યુત કરવાથી જે તંતુએ નીકળે છે, તેનું કારણ તે પટ થઈ શકે જ નહિ. જવરના અભાવથી પ્રાપ્ત થયેલ આરોગ્યરૂપી સુખનું કારણ જવર કેવી રીતે હોય.
શંકા--પટની સત્તામાં તંતુઓની સત્તા રહેતી નથી. આ કારણથી તતુ પણ પટનું કારણ થશે નહિ?
ઉત્તર---જે ૫ટ છે, તે તતુઓનું જ એક પરિણામ છે, જે પટ અવ. સ્થામાં તંતુએને સર્વથા અભાવ જ ગણાય છે, જે રીતે માટીના અભાવમાં ઘટની ઉપલબ્ધિ થતી નથી, તે રીતે પટની પણ સદંતર ઉપલબ્ધિ હાવી ન જોઈએ. એટલા માટે આમ માનવું જોઈએ કે પટ અવસ્થામાં પણું તત