________________
५८३
अनुयोगचन्द्रिका टीका सूत्र २२८ वसतिदृष्टान्तेन नयप्रमाणम्
है । नहीं तो अतिप्रसंग दोष की आपत्ति आवेगी । तब फिर 'क्वासौ वसति' यह कहाँ रहता है ? इस प्रकार की निवास विषयक जिज्ञासा होने पर 'संस्तार के वसति' यह संस्तारकपर रहता है, गृहादि में नहीं' ऐसा कथन इस के मतानुसार होता है । संस्तारक अनेक प्रकार के होते हैं - इसलिये वे सब यहां एकरूप से विवक्षित हो जाते हैं । क्योंकि संग्रहनय सामान्य को ग्रहण करता है। (उज्जुसुयस्स जेसुआगासपएसेसु ओगाढ़ो तेसु वसइ) ऋजुसूत्रनय के मतानुसार जिनआकाशप्रदेशों पर अवगादं - अवगाहना युक्त है उन आकाशप्रदेशों पर ही वह रहता है । यह उसका निवास वहां वर्तमान काल में ही हो रहा है-अनीत अनागत काल में नही क्योंकि ये दोनों विनष्ट एवं अनुत्पन्न हैं इसलिये इनका असत्य है । ऐसा यह नय मानता है । (तिन्हं सहनयाणं आयभावे वसई-से ते वसहिदितेणं) शब्द समभिरूद और एवंभूत इन तीन नयों के मतानुसार समस्त जन अपने आत्मस्वरूप में ही रहते हैं क्योकि अन्य की अन्य में वृत्ति होती नहीं है। यदि अन्य की अन्य में वृत्ति होने लगे तो हम यह पूछ सकते हैं कि'वह वहां सर्वात्मक रहेगा- - या देशात्मक रहेगा ? यदि सर्वात्मना वहां
ગૃહાદિમાં રહે છે આ વ્યપદેશ ઉચિત છે એમ લાગતુ' નથી. નહિતર અતિ प्रसगहोष उपस्थित थशे. तो पछी "कासौ वसति" मा हयां रहे है ? भा लवनी निवास विषय विज्ञासा होवाथी 'संस्तारके वसति' मा सस्ता२४ પર રહે છે. ગૃહાર્દિમાં નહિ. એવું થન નય મુજખ સ્પષ્ટ થાય છે. એથી તે સવે અહી એક રૂપથી વિવક્ષિત થઈ જાય છે. કેમકે સંગ્રહનય સામાન્યને श्रद्धालु रे छे. ( उज्जुसुयस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ) ઋજુ સૂત્રનયના મતાનુસાર જે આકાશપ્રદેશેા પર અવગાઢ–અવગાહના યુક્ત છે. તે આકાશપ્રદેશે પર જ તે રહે છે, તેમનું આ નિવાસકાય ત્યાં વર્તમાનકાળમાં જ થઈ રહ્યું છે. અતીત કે અનાગતકાળમાં નહિ. કેમકે એએ બન્ને વિનષ્ટ તેમજ અનુત્પન્ન છે. એથી જ એમનું અસત્ત્વ છે. भावु' मा नय भाने छे. (तिन्हं सहनयाणं आयभावे वसई से तं वसहिद्दिवेणं) શબ્દ, સમભિરૂદ્ધ અને એવં ભૂત આત્મ સ્વરૂપમાં જ નિવાસ કરે છે, કેમકે અન્યની અન્યમાં વૃત્તિ હાય જ નહિ. જો અન્યની અન્યમાં પ્રવૃત્તિ થવા માંડે તા અમે આ જાતના પ્રશ્ન કરી શકીએ કે તે ત્યાં સર્વાત્મતા નિવાસ કરે છે કે દેશામના ?' જે તે ત્યાં સર્વાત્મના રહેશે, આ વાત માની લઈએ