________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २२१ अनुमानप्रमाणनिरूपणम् ५०९ गम् , मृत्पिण्डो घटस्य कारणं, न घटो मृत्पिण्डकारणम् । इति । अयं मावातन्तवः पटस्य कारणं भवन्ति, न तु पंटस्तन्तुकारणम् । यता पूर्वमनुपलब्धस्य पटस्य तन्तुसत्तायामेरोपधिर्मवति । तन्तूनां तु षटाभावेऽप्युपलम्बो देश्यते। ननु यदा कश्चित् निपुणः पुरुषः परमावेन संयुक्तानपि तन्तून् क्रमेण वियोजयति तदा पटोऽपि तन्तूनां कारणं भवत्येव ? इति चेदाइ-तन्तुदशायां पटस्य सत्त्वेनोपकारण है, कट वीरणा का कारण नहीं हैं। मिट्टी का पिण्ड घट का कारण है-घट मिट्टी के पिण्ड का कारण नहीं है. । तात्पर्य कहने का. यह है-कि तन्तु पट के कारण होते हैं, पट तन्तुओं का कारण नहीं होता है क्योंकि भातानवितानीभूत बने हुए तन्तुओं को पहिले पट की उपलब्धि नहीं होती-यदि पट की उपलब्धि होती है तो, वह आतो. नवितानीभूत घने हुए तन्तुओं की ससा में ही होती है। परन्तु ऐसी षात तन्तुभों में नहीं है क्योंकि पट के अभाव में भी तन्तुओं की उपलब्धि होती है।
शंका-जिस समय कोई निपुण पुरुष पटरूप से संयुक्त हुए तन्तुओं को क्रम कम करके उस पट से अलग करता जाता है, तब उस स्थिति में पट भी तन्तुओं का कारण होता ही है-फिर आप क्यों ऐसे कहते हैं कि-'पट तन्तुओं का कारण नहीं होता है ?
उत्तर-तन्तुदशा में पटका अस्तित्वरूप से उपलब्ध नहीं होता है,इसलिये पट तन्तुओं का कारण नहीं होता है । जो पट अपने अस्तित्व સાદડીનું કારણ છે. સાદડી વરણાનું કારણ નથી મૃપિંડ ઘટનું કારણ છે, ઘટમૃપિંડનું કારણ નથી. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે તંતુ પટનું કારણ હોય છે. પટ તંતુએનું કારણ નથી. કેમકે આતાનવિતાનીભૂત બનેલા તતએની પહેલાં પટની ઉપલબ્ધિ થતી નથી, જે પટની ઉપલબ્ધિ થાય છે તે તે આતાનવિતાનીભૂત થયેલા તંતુઓની સત્તામાં જ થાય છે. પરંતુ એવી વાત તંતુઓમાં નથી, કેમકે પટના અભાવમાં તતુઓની ઉપલબ્ધિ થાય છે.
શંકા--જે સમયે કેઈ નિપુણ પુરૂષ પટરૂપથી સંયુકત થયેલ તંતુઓને કમશઃ તે પટથી અલગ પાડતો જાય, ત્યારે તે સ્થિતિમાં પટ પણ તંતુઓનું કારણ હોય જ છે. પછી તમે શા માટે એમ કહે છે કે “૫૪ તંતુએ કારણ થઈ શકે નહિ?