________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २२४ आगमप्रमाणनिरूपणम् मिति वक्तव्यम् , पटहताडनमहाघोषपूरितश्रवणबाधिर्यकुड यस्खलनाय यथाऽनुपपत्तेः । तस्माद् नैकान्ततोऽपौरुषेयमागमवचा, ताल्वादि व्यापराभिव्यङ्गयत्वातं, देवदत्तादि वाक्यवदिति । प्रकृतमुपसंहरबाह-स एष लोकोतरिक इति । लौकिक आगम प्रमाण नहीं हैं-यह बात नहीं बन सकेगी। अपौरुषेयता शब्दों में इस प्रकार से आती है कि वे सब भाषावर्गणाओं से निष्पन्न होते हैं
और भाषा वर्गणाएँ पौगलिक हैं और वे लोक में सर्वदा ही स्थित रहा करती हैं- तालवादिक कोई अपूर्व काम करते नहीं हैं, वे तो सिर्फ तुम्हारी मान्यतानुसार शब्द की अभिव्यक्ति मात्र ही करते हैंऐसी स्थिति में समस्त शब्दों में औरुषेयता आती है। शब्द भाषावर्गणाओं से निष्पन्न होते हैं यह मान्यता असिद्ध नहीं है-अर्थात् शब्द पौद्गलिक है ऐसा कथन असिद्ध नहीं है। क्योंकि पटहताडन जन्यमहाघोष शब्द से कान को झिल्ली तक फूट जाती है । भीत आदि से शब्दस्खलित हो जाता है । तात्पर्य यह है कि-'यदि शब्द पौगलिक नहीं होता वह अमूर्तिक होता तो, उससे कान में विघात नहीं होना चाहिये था, और न उसका मित्यादिक से अभिघात ही होना चाहिये था । परन्तु ऐसा होता है-अतः 'वह पौगलिक है ऐसा मानना चाहिये । इसलिये आगमरूप वचन एकान्ततः अपौरुषेय नहीं . અમુક આગમ અપ્રમાણે છે, આ વાત સિદ્ધ થઈ શકશે જ નહિ. શબ્દોમાં અપૌરુષેયતા આ પ્રમાણે આવે છે કે તેઓ સવે ભાષા વગણાઓથી નિષ્પન્ન હોય છે, અને ભાષા વગણએ પૌગલિક છે. અને તેઓ લોકમાં સદા સ્થિત રહ્યા જ કરે છે. તાલ્વાદિકો કોઈપણ જાતનું અદભત કામ કરે છે એવું નથી, તેઓ તે ફક્ત તમારા મત મુજબ શબ્દની અભિવ્યક્તિ જ કરે છે. એવી સ્થિતિમાં સમસ્ત શબ્દોમાં અપૌરુષેયતા આવે છે. શબ્દ ભાષા, વગણાઓથી નિષ્પન થાય છે, આ માન્યતા અસિદ્ધ નથી, એટલે કે શબ્દ પૌદ્ગલિક છે, એવું કથન અસિદ્ધ નથી. કેમકે પટતાડન જન્ય મહાઘોષ આદિ શબ્દથી કાનને પડદો સુદ્ધ ફાટી જાય છે. ભીત વગેરેથી શs ખલિત થઈ જાય છે. સારાય આ પ્રમાણે છે કે જે શબ્દ પૌગલિક હેત નહિ અને તે અમૂર્તિક હતા તે તેના વડે કાનમાં વિઘાત (પ્રહાર) થ ન જોઈએ અને તેને ભિત્યાદિની સાથે અભિવાત પણ હવે ન જોઈએ. પરંતુ આમ થાય છે તેથી તે પીંગ- લિક છે, એવું માનવું રેગ્ય કહેવાય એટલા માટે આગમરૂપવચને
अ० ६९