________________
अनुयोगद्वारसूत्रे अथ गुणममाण निरूपयति
मूलम्-से किं तं गुणप्पमाणे ? गुणप्यमाणे-दुविहे पण्णत्ते, तं जहा-जीवगुणप्पमाणे अजीवगुणप्पमाणे य। से किं तं अजीवगुणप्पमाणे? अजीवगुणप्पमाणे-पंचविहे पण्णते तं जहा-वण्णगुणप्पमाणे गंधगुणप्पमाणे रसगुणप्पमाणे फासगुणप्पमाणे संठाणगुणप्पमाणे। से किं तं वण्णगुणप्पमाणे ? वण्ण‘गुणप्पमाणे पंचविहे पण्णत्ते, तं जहा-कालवण्णगुणप्पमाणे जाव
के द्वारा जानी जावे वह प्रमाण है अथवा जो जाना जावे वह प्रमाण है यह प्रमाण शब्द का व्युत्पत्तिलभ्य अर्थ है। भावरूप जो प्रमाण है वह भावप्रमाण है, प्रमाण शब्द की व्युत्पत्ति जब भावसाधन पक्ष में की जाती है तब वस्तु का परिच्छेद ही प्रमाण शब्द का अर्थ होता है। और जब प्रमाणशब्द की व्युत्पत्ति करणसाधन में की जाती है तष 'वस्तु जिस के द्वारा जानी जावे बह प्रमाण है' ऐसा अर्थ लभ्य होता है। इस अवस्था में वस्तु भाव-ज्ञानादिरूप अथवा वर्णादिरूप भाव से जानी जाती है। इसलिये यह माय परिच्छेद का हेतु हो जाता है। तब इसमें प्रमाणता आ जाती है। कर्मसाधन पक्ष में ज्ञानादि अथवा वर्णादिरूप भाव गुणरूप से जाने जाते हैं इसलिये ये स्वयं प्रमाणरूप होते हैं ।। २१८ ॥
અથવા જે જાણવામાં આવે તે પ્રમાણ છે, આ પ્રમાણુ શબ્દને વ્યુત્પત્તિ લભ્ય અર્થ છે. ભાવ રૂપ જે પ્રમાણ છે તે ભાવપ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ
જ્યારે ભાવ સાધનપક્ષમાં કરવામાં આવે છે, ત્યારે વસ્તુને પરિચ્છેદ જ પ્રમાણુ શબ્દનો અર્થ થાય છે. અને જ્યારે પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે છે, ત્યારે “વસ્તુ જેના વડે જણાઈ આવે તે પ્રમાણ છે. એ અર્થ લભ્ય થાય છે. આ સ્થિતિમાં વસ્તુ જ્ઞાનાદિ રૂપ અથવા વર્ણાદિ રૂ૫ ભાવથી જણાઈ આવે છે. એટલા માટે જ્યારે આ ભાવ પરિચ્છેદને હેતુ થઈ જાય છે. ત્યારે આમાં પ્રમાણુતા આવી જાય છે, કર્મસાધનપક્ષમાં જ્ઞાનાદિ અથવા વદિ રૂ૫ ભાવ ગુણ રૂપથી જાણવામાં આવે છે, એટલા માટે આ પિતે પ્રમાણરૂપ હોય છે. સૂ૦ ૨૧૮.