________________
४५४
अनुयोगद्वारसूत्र अपेक्षा गर्भज मनुष्य कम हैं इसीलिये उन्हें जघन्य पदवर्ती कहा गया है इस प्रकार जघन्यपदवर्ती गर्भजजीव संख्यात संख्या में होने के कारण इनके शरीर भी संख्यात होते हैं। इसीलिये सूत्रकार ने 'जहण्णपए संखेज्जा' ऐसा कहा है।
शका--संख्यात के संख्यात भेद होते हैं इसलिये यहां कौन सा संख्यात लिया गया है?
उत्तर--(संखिज्जामो कोडाकोडीओ एगूणतीस ठाणाई तिजमलपयस्स उरि चउजमलपयस्त हेढा) यहां जो संख्यातरूप गर्भज मनुष्यों का प्रमाण कहा गया है, वह संख्यात कोटीकोटिरूप लिया गया है। क्योंकि गर्भज मनुष्यों का प्रमाण इतना ही कहा हैं । ये संख्यात कोटीकोटि २९ अंकस्थानरूप होते हैं। ये २९ अंकस्थान तीन यमलपद के ऊपर और चार यमल पद के नीचे लिये गये हैंतोत्पर्य इसका यह है-'यमल' यह सिद्धान्त प्रसिद्ध एक संज्ञा है। इससे आठ अंकस्थानों का बोध होता है। तीन यमलपद का तात्पर्य होता है २४ अंकस्थान ये २४ अंकस्थान यहाँ ५ अंकस्थान से अधिक लिये गये है। इसी प्रकार चतुर्यमलपद का तात्पर्य ८४ ४ = ३२ अंक સંમૂર્ણિમ મનુષ્યનું નહિ. કેમકે સંમૂર્છાિમ મનુની અપેક્ષા ગર્ભજ મનુ અ૭૫ છે એટલા માટે તેમને જઘન્ય પદવતી કહેવામાં આવ્યાં છે. આ પ્રમાણે જઘન્ય પદવર્તી ગર્ભજ જીવ સંખ્યાત સંખ્યામાં હોવાથી તેમનાં શરીર પણ सभ्यात डाय छे. सटमा माटे सूत्रधारे (जहण्णपए संखेज्जा) माम घुछे.
શકા–સંખ્યાતના સંખ્યાત ભેદ હોય છે. એટલા માટે અહિં કથા સંખ્યાતનું ગ્રહણ કરવામાં આવ્યું છે?
उत्तर-(संखिग्जाओ कोडाकोडीओ पगूणतीस ठाणाइ' तिजमलपयरस्स उवरि चउजमलपयरस्स हेढा) सही २ यात ३५ भनुध्यानु प्रमाण કહેવામાં આવ્યું છે, તે સંખ્યાત કેટ-કેટિ રૂપ ગ્રહણ કરવામાં આવ્યું છે, કેમકે ગર્ભજ મનુષ્યનું પ્રમાણ એટલું જ કહેવામાં આવ્યું છે. એ સંખ્યાત કેટિ કટિ ૨૯ અંકસ્થાન રૂપ હોય છે. આ ૨૯ અંકસ્થાન ત્રણ યમલપદની ઉપર અને ચાર યમલપદની નીચે ગ્રહણ કરવામાં આવ્યાં છે. તાત્પર્ય
1 प्रमाणे छ है 'यमल" मा सिद्धान्त प्रसिद्ध मे सज्ञा छ. मानाथी આઠ અંક સ્થાનેનું જ્ઞાન થાય છે ત્રણ યમલપદનું તાત્પર્ય છે ૨૪ અંક સ્થાન આ ૨૪ અંકસ્થાને અહીં ૫ અંક સ્થાન કરતાં વધારે પ્રહણ કરવામાં આવ્યાં છે. આ પ્રમાણે ચતુર્યમલ પદનું તાત્પર્ય ૮૪=૩૨ અંક