________________
३७२
अनुयोगद्वार
इत्यादि । अजीवद्रव्याणि - रूप्यजीवद्रवारुण्य जीवद्रव्यभेदात् द्विविधानि । तत्रDearest द्रव्याणि धर्मास्तिकाय धर्मास्तिकायस्य देशा धर्मास्तिकायस्य प्रदेशा इत्यादीनि दशविधानि । तत्र धर्मास्तिकायो यद्यपि एकएव, तथापि नयभेदात् स त्रिविधो भवति । संग्रहनयमनेन धर्मास्तिकाय एक एव भवति । व्यवहारनयमतेन तस्यैव धर्मास्तिकायस्य द्विभागत्रि मागादिको बुद्धिपरिकल्पितो देशः । येथा - सम्पूर्णो धर्मास्तिकायी जीवादिगत्युपष्टम्भकं द्रव्यमुच्यते, एवमेव तद्देशास्त
भावार्थ — सूत्रकार ने इस सूत्र द्वारा द्रयों के मूलतः कितने प्रकार है ? यह और उन प्रकारों के भी प्रकार कौन २ हैं, यह सब प्रकट किया है। अरूपी अजीय द्रव्य के जो १० प्रकार कहे गये हैं सो यह नय की विवक्षा को लेकर कहे गये हैं । इसका विवेचन इस प्रकार .से है - यद्यपि धर्मास्तिकाय मूलतः एक ही द्रव्य है फिर भी संग्रहनय, उपहारनय और ऋजु सूत्रमय इन तीनों नयों के भेद से उसमें भेद आजाता है । इन तीनो जयों का अभिप्राय जुदा-जुदा है इसलिये संग्रहनय धर्मास्तिकाय एक ही द्रव्य है ऐसा मानता है । व्यवहारनय उस द्रव्यके देश मानता है । और ऋजुसूत्र नव उसके निर्विभागरूप प्रदेश मानता है । व्यवहारनय की ऐसी मान्यता है कि जिस प्रकार सम्पूर्ण धर्मास्तिकाय जीव पुद्गल की गति में सहायक-निमित्त - बनता है, उसी प्रकार से उसके दो भाग तीन भोग आदि देश भी जीव पुद्गल की गति में निमित्त होते हैं । इसलिये वे भी पृथक द्रव्य हैं । ऋजु
ભાવાર્થ સૂત્રકારે આ સૂત્ર વડે દ્રવ્યેાના મૂલતઃ કેટલા પ્રકાર છે તેમજ તે પ્રકારના પશુ ઉપ પ્રકારા કયા કયા છે? આ બધુ સ્પષ્ટ કર્યું. અરૂપી અજીદ્રવ્યના જે ૧૦ પ્રકાશ કહેવામાં આવ્યાં છે તે તે નયની વિક્ષાના માધારે કહેવામાં આવ્યા છે. આનું વિવેચન આ પ્રમાણે છે જો કે ધર્માસ્તિકાય મૂલતઃ એકજ દ્રશ્ય છે છતાંએ સગ્રહનય, અને ઋજુ સૂત્રનય આ ત્રણે નયેના ભેદથી તેમાં લે આવી ાય છે. આ ત્રણે નયના અભિપ્રાય જુદે જુદે છે. એટલા માટે સ ંગ્રહ નય ધર્માસ્તિકાય એકજ દ્ર છે. એવું માને છે. વ્યવહારનય તે દ્રયના દેશ માને છે. અને ઋજુ સૂત્રનય તેના નિવિભાગ રૂપ પ્રદેશ માને છે. વ્યવહારનયની એવી માન્યતા છે કે જે પ્રમાણે 'સ’પૂર્ણ ધર્માસ્તિકાય જીવ પુદ્ગલની ગતિમાં સહાયક-નિમિત્તિ-મને છે. તેમજ તેના બે ભાગ ત્રણ ભાગ વગેરે દેશ પણ જીવ પુદ્ગલની ગતિમાં નિમિત્ત અને છે. એટલા માટે તેઓ પણ પૃથદ્રવ્ય છે. ઋજુસૂત્રનયની એવી માન્યતા કૈવલીની બુદ્ધિકલ્પિત જે પ્રદેશરૂપ નિવિભાગ ભાગધર્માસ્તિકાયના છે