________________
३८६ .
अनुयोगद्वारस्ते टीका-'केवइयाणं भंते' इत्यादि ।
कियन्ति खलु भदन्त ! औदारिकशरीराणि प्रज्ञप्तानि ? उत्तरयति-गौतम ! औदारिकशरीराणि बद्धमुक्तभेदेन द्विविधानि प्रज्ञप्तानि । नन्वत्र औदारिकशरीरसंख्या पृष्टा, तत्र बद्धमुक्तेति तद्वैविध्यकथनमप्रस्तुतमिति चेदाइ-बद्धमु. तेति द्विविधस्यापि औदारिकशरीरस्य पृथक पृथक् संख्यापदर्शनाय तथोक्तमिति नोऽप्रस्तुततत्त्वचिन्ताऽत्र कार्येति । इदं बद्धस्वमुक्तत्वविशिष्टौदारिकादिशरीरपमाणं कचिद् द्रव्येणअभव्यादिना वक्ष्यते, कचित्तु क्षेत्रण-प्रतरादिना, कचित्तु कालेन-समयावलिकादिना भावस्यात्र द्रव्यान्तर्गतत्वेन विवक्षणाद् भावेन प्रमाणं
भावार्थ:--इस सूत्रद्वारा सूत्रकारने औदारिकशरीरों की संख्या कही है-उसमें उन्होंने यह स्पष्ट किया है कि-'औदारिक शरीर बद्ध
और मुक्त के भेद से दो प्रकार के होते हैं। यहां पर प्रकार कहने पर ऐसी आशका नहीं करनी चाहिये-कि 'पूछी गई संख्या और उत्तर दिया गया प्रकार है। क्योंकि सूत्रकार ने जो बद्ध और मुक्त ये दो प्रकार के भेद औदारिकोदि शरीरों के कहे हैं, सो इस कथन का उनका यह प्रयोजन है कि-'वे बद्ध और मुक्त की भी पृथक २ संख्या कहेंगे। सो यह बद्ध, मुक्त औदारिकादिकशरीरों की संख्या वे कहीं द्रव्य सेअभव्यादि राशि से, कहीं क्षेत्र से-प्रतर आदि से और कहीं काल से समय आवलिका आदि से, प्रकट करेंगे। भाव की बात जो यहां नहीं आई है, उसका कारण यह है-'भाव द्रव्य के अन्तर्गत ही विव.
| ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે દારિક શરીરોની સંખ્યા કહે છે, તેમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે દાકિશરીર બદ્ધ તેમજ મુકતના ભેદથી બે પ્રકારના હોય છે. અહીં પ્રકારની ચર્ચા કર્યા પછી તે આ જાતની આશંકા થવી ન જોઈએ કે “પૂછવામાં આવ્યું છે સંખ્યા વિષે અને જવાબ આપવામાં આવ્યા છે. પ્રકારના સંબંધમાં કેમકે સૂત્રકારે બદ્ધ અને મુકત આ બે પ્રકારના ભેદ ઔદારિકાદિ શરીરના કહ્યાં છે. તે આ કથનથી તેમનું એ પ્રયોજન છે કે “તે બદ્ધ અને મુક્તની પણું જુદી જુદી સંખ્યા કહેશે તે આ બદ્ધ, મુક્ત ઔદારિક શરીરની સંખ્યા કેટલાક સ્થાને દ્રવ્યથી, અભવ્યાદિ, રાશિથી કેટલાક સ્થાને ક્ષેત્રથી પ્રતર વગેરેથી અને કેટલાક સ્થાને કાળથી સમય આવલિકા વગેરેથી પ્રકટ કરશે ભાવની વાત છે. અહીં સ્પષ્ટ કરવામાં આવી નથી, તેનું કારણ આ પ્રમાણે છે કે ભાવ દ્રવ્યમાં જ વિવક્ષિત થઈ ગયેલ છે. એથી અહીં તેની અપેક્ષાએ.