________________
. .. भनुयोगद्वारसूत्र उत्सर्पिण्यवसपिण्यो व्यतियन्ति । अतोऽसंख्येयोत्सर्पिण्यवसर्पिणीमानं व्यावहारिकक्षेत्रपल्योपमं बोध्यम् । सुक्ष्मक्षेत्रपल्योपमे तु सूक्ष्मैवीलामखण्डैः स्पृष्टा अस्पृष्टाच नमापदेशा गृह्यन्ते, अतस्तद् व्यावहारिकादसंख्येयगुणकालमानं बोध्यम्। ननु यदि स्पृष्टा अस्पृष्टाश्च नमम्मदेशा अत्र गृह्यन्ते, तर्हि वालाग्रखण्डैः किं प्रयोज
नम् ? इति चेदाह-प्रस्तुतपल्योपमेन दृष्टिवादे द्रव्याणि मीयन्ते, तेषु कानिचिद् .. द्रव्याणि यथोक्त कालाप्रखण्डस्पृष्टैरेव नभः प्रदेशैर्मी यन्ते, कानिचिदस्पृष्टरित्यतो
सूक्ष्म होने के कारण प्रतिप्तमय एक २ बालाग्र के निकालने में असंख्यात उत्सर्पिणियां अवििणयां समाप्त हो जाती हैं । इसलिये असंख्यात उत्सर्पिणी अवसर्पिणी स्वरूप यह व्यावहारिक क्षेत्र पल्यो. पम होता है। सूक्ष्मक्षेत्रपल्योपम में उन बालागों के असंख्यात २ खंड एक एक बालाग्र के किये जाते हैं । इन घालाग्रखंडों से उस पल्य के नमःप्रदेश स्पृष्ट भी होते हैं और अस्पृष्ट भी होते हैं। ऐसा कहा गया है। इसका काल व्यावहारिक क्षेत्र पल्योपम से असंख्यात गुणा होता है। यहां पर ऐसी आशंका हो सकती है कि-'इस क्षेत्र पल्योपम में यदि बालाग्रखंडों से स्पृष्ट और अस्पृष्ट दोनों प्रकार के प्रदेश गृहीत किये गए हैं तो फिर बालान खण्डों से क्या तात्पर्य निकला ? तो इसका उत्तर इस प्रकार से है, कि-'प्रस्तुत पल्योपम से दृष्टिवाद अंग में द्रव्य गिने जाते हैं। इनमें कितनेक द्रव्य यथोक्त बालाय खंडों से स्पृष्ट हुए नभा प्रदेशों से गिने जाते हैं मापे जाते हैंપ્રતિસમય એક એક વાલાઝને બહાર કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સ્વરૂપ આ વ્યાવહારિક ક્ષેત્રપલોપમ હોય છે. સૂમ ક્ષેત્રપાપમમાં તે વાલાોના અસંખ્યાત ખડે એક એક વાલાઝના કરવામાં આવે છે. આ વાલાશ્રખડેથી તે ૫લ્યના નભ: પ્રદેશે પૃષ્ટ પણ હોય છે. અને અપૃષ્ટ પણ હોય છે. આમ કહેવામાં આવ્યું છે. આને કાળ ચાવહારિક ક્ષેત્ર પલ્યોપમથી અસંખ્યાતગણે હોય છે. અહીં એવી આશંકા ઉત્પન્ન થઈ શકે કે આ ક્ષેત્ર ૫૯૫મમાં જે વાલાશ્રખથી સ્પષ્ટ અને અસ્પષ્ટ બન્ને પ્રકારના પ્રદેશો ગ્રહણ કરવામાં આવ્યા છે ? તે પછી વાલાખેડાથી કયા તાત્પર્યની સિદ્ધિ થાય? તે એના જવાબમાં આ પ્રમાણે કહી શકાય કે “પ્રસ્તુત પલ્યોપમથી દષ્ટિવાદ અંગમાં દ્રવ્યોની ગણના થાય છે. આ સર્વેમાં કેટલાક દ્ર યથાત વાલાગ્રખંડથી પૃષ્ટ થયેલ નભાશાથી ગણવામાં આવે છે-માપવામાં આવે છે-એટલે કે તેમનું પ્રમાણ નક્કી