________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १९५ उत्सेधागुलप्रमाणनिरूपणम्
१५३
के तीसरे काल जैसा अनुभाव प्रवर्तता है । मनुष्यों के शरीर की ऊँचाई दो हजार धनुष होती है । हरिवर्ष क्षेत्र के प्राणियों की अपेक्षा यहां के प्राणियों का पुण्य प्रभाव कम हीन होता है । हरिवर्ष क्षेत्र के प्राणियों की स्थिति दो पल्प प्रमाण होती है । यहां निरन्तर उत्सर्पिणी के पांचवें या अवसर्पिणी के दूसरे काल जैसा अनुभाव प्रवर्तना है । मनुष्यों के शरीर की ऊँचाई चार हजार धनुष होती है । इनका पुण्यप्रभाव आदि हैमवत क्षेत्र के मनुष्यों की अपेक्षा विशिष्ट होता है परन्तु देवकुरु के मनुष्यों की अपेक्षा वह हीन होता है। देवकुरु के मनुष्यों की स्थिति तीन पत्यप्रमाण होती है । यहाँ निरन्तर उत्सर्पिणी के छठे काल या अवसर्पिणी के पहले काल जैसा अनुभाव प्रवर्तता है । मनुष्यों के शरीर की ऊँचाई छह हजार धनुष होती है। इनका पुण्य प्रभाव उपर्युक्त दोनों क्षेत्रों की अपेक्षा विशिष्टतम होता है । यही क्रम उत्तर दिशा के उत्तर कुरु, रम्घक और हैरण्यवत इन तीनों क्षेत्रों में समझना चाहिये । उत्तर कुरु में देव कुरु के समान, रम्पक में हरिवर्ष के समान और हैरण्यवत में हैमवत के समान पुण्यप्रभाव आदि हैं । किन्तु विदेहों की स्थिति इन भोगभूमि के क्षेत्रों की अपेक्षा बिल्कुल जुदी हैं । यहाँ
કે અવસર્પિણીના ત્રીજા કાલ જેવા અનુભવ પ્રવ્રુતે છે. માસાના શરીરની ઊંચાઈ એ હજાર ધનુષ જેટલી હોય છે હરિવ ક્ષેત્રના પ્રાણીઓની અપેક્ષા અહીના પ્રાણીઓને પુણ્યપ્રભાવ અલ્પ (હીન) હૈ,ય છે. હવિષ ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ એ પથ્ય પ્રમાણુ જેટલી હાય છે અહી નિર તર ઉત્સર્પિણીના પાંચમાં અથવા અવસર્પિણીના ખીજા કાલ જેવા અનુભવ પ્રવર્તે છે. માણુસેના શરી ની ઊઁચાઈ ચાર હેન્ડર ધનુષ જેટલી હાય છે એમના પુણ્યપ્રભાવ વગેરે. હૈમવત ક્ષેત્રના મનુષ્ચાની અપેક્ષાએ વિશિષ્ટ હાય છે. પણ દેવકુરૂના મનુષ્યેાની અપેક્ષાએ તે હીન હાય છે દેવ કુરૂના મનુષ્યની સ્થિતિ ત્રણ પલ્ય પ્રમાણુ હાય છે અહી નિતર ઉત્સ પિણીના છઠ્ઠા કાલ કે અવસર્પિણીના પહેલા કાલ જેવા અનુભાવ પ્રવર્તે છે. માણુસેાના શરીરની ઊંચાઈ છ હજાર ધનુષ જેટલી હોય છે એમને પુણ્યપ્રભાવ ઉપયુક્ત બન્ને ક્ષેત્રાની અપેક્ષા વિશિષ્ટતમ હોય છે એજ ક્રમિકતા ઉત્તર દિશાના ઉત્તરકુરૂ, રમ્ય અને હૈરણ્યવત આ ત્રણે ક્ષેત્રેમાં સમજવી જોઈએ ઉત્તરકુરૂમાં દેવકુની જેમ, રમ્યકમાં હરિવની જેમ અને હરણ્યવતમાં હૈમવતની જેમ પુણ્યપ્રભાવ વગેરે છે. પરંતુ વિદ્યાહોની સ્થિતિ આ ભાગભૂમિના ક્ષેત્રેની અપેક્ષા સાવ જુદી છે. અહીં ઉત્સર્પિણીના ત્રીજા કાલ કે અવસિપ`ણીના ચેાથા કાલ જેવા અનુભાવ સદા વિદ્યમાન રહે છે.
૦૨૦