________________
२३०
अनुयोगद्वारसूत्र कान्तं बोध्यम् । तत्र-एकसमयस्थितिकः परमाणुः स्कन्धो वा एकेन कालपदेशेन निष्पना, द्विसमयस्थितिकस्तु द्वाभ्यां कालपदेशाभ्यां निष्पन्ना, एवमेव व्याद्य. संख्येयस्थितिकान्ताः परमागवस्याख्यकालमदेशनिष्पन्ना वोध्याः । इतः परं तु पुद्गलानामे केन रूपेण स्थिविरेव नास्ति । प्रदेशनिष्पन्नद्रव्यप्राणवदवाऽपि प्रमाणता बोध्या। विमागनिष्पन्नं तु समपालिकादिकं बोध्यम् । तच्चाने स्वय मेव विवरिष्यति सूत्रकारः ॥ मू० २०१ ॥ वही प्रदेश है। इस प्रदेशों से निष्पन्न होना इसका नाम प्रदेश निष्पन्न है । एक समय की स्थितिषाला परमाणु अथया स्कन्ध एककाल प्रदेश से, दो समय की स्थितिवालो परमाणु अथवा स्कन्ध काल के दो प्रदेश निष्पन्न होता है । इसी प्रकार तीन समय आदि से लेकर असंरूशत समय की स्थितिवाले जितने भी पुद्गल परमाणु अथवा स्कन्ध हैं वे-सब काल के उतने २ ही प्रदेशों से अर्थात् तीन प्रदेशों से यावत् असंख्यात प्रदेशों से-निष्पन्न होते हैं ऐसा जानना चाहिये। इससे आगे पुनलों की एक रूप से स्थिति ही नहीं होती है। इस प्रदेशनिष्पन्न कालप्रमाण में भी प्रदेशनिष्पन्न द्रव्यप्रमाण के जैसी प्रमाणता जाननी चाहिये। समय आवलिका आदि रूप-जो काल प्रमाण है वह विभाग निष्पन्न प्रमाण है । समय आदि का स्वरूप सूत्रकार स्वयं ही आगे निरूपण करेंगे। सू० २०१॥ ભાગ જે ભાગો છે તેજ પ્રદેશ છે. આ પ્રદેશથી નિષ્પન્ન થવું તે પ્રદેશ નિષ્પન્ન છે એક સમયની સ્થિતિવાળે પરમાણુ અથવા સ્કન્ય એક કાલપ્રદેશથી, બે સમયની સ્થિતિવાળે પરમાણુ અથવા અન્ય કાલના બે પ્રદેશોથી નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે ત્રણ સમય વગેરેથી માંડીને અસખ્યાત સમયની સ્થિતિવાળા જેટલા પણ પરમાણુ અથવા સ્કો છે, તે સર્વે કાલના તેટ-તેટલા જ પ્રદેશથી એટલે કે ત્રણ પ્રદેશથી યાવત્ અસંખ્યાત પ્રદેશથી નિષ્પન્ન થાય છે. આમ જાણવું જોઈએ એનાથી આગળ પગલોની એક રૂપમાં સ્થિતિ જ હોતી નથી. આ પ્રદેશનિષ્પન્ન કાલ–પ્રમાણમાં પણ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પમાણુની જેમ પ્રમાણુતા જાણવી જોઈએ સમય આવલિકા આદિ રૂપ જે કાલ-પ્રમાણ છે, તે વિભાગ નિષ્પન્ન કાલપ્રમાણ છે સમય વગેરેનું સ્વરૂપ સૂત્રકાર જાતે હવે પછી નિરૂપિત કરશે સ૨૦૧૫