________________
१२८
अनुयोगद्वारसूत्रे ममात्रम् , चतुष्प्र भूतगृहाश्रयश्चतुष्कोणो भूभागश्चतुष्पथसमागमो बा, चत्वरं= चतुष्पयसमागम एव षट्पथसमागमो बा, चतुर्मुखम् यस्माचतसृष्वापि दिक्ष मार्गा निस्सरन्ति, महारथः राजमार्गः पन्थाः सामान्य मार्गः, शकटान्त्री, रथो द्विविधो यानरथा संपामरथश्च । तब संग्रामस्थस्योपरि माकारसदृशी कटिप्रमाणाफलकययी वेदिका क्रियते । यानरथे त्वेवं न क्रियते । यानमगव्यादिकम् , युग्यम् गौडदेशमसिदो द्विहस्तप्रमाणश्चतुरस्रवेदिकोपशोभितः शिक्षिकाविशेषः, होता है वह मार्ग शृंगाटक कहलाता है । अथवा जिस रास्ते में तीन रास्ते मिले होते हैं वह भी शृंगाटक कहा जाता है। त्रिक मार्ग वह है कि जिसमें केवल तीन ही मार्ग मिले हों। चतुष्क मार्ग वह है कि जिसमें अनेक घर हों और जो चौकोण हो । अथवा जिसमें चार रास्ते आकर मिले हों। चत्वर उन मार्ग का नाम है कि जिसमें केवल चार ही या छह रास्तों का मेल हो । चतुक पथ उन मार्ग का नाम है कि जहां से चारों दिशाओं की ओर रास्ते जाते हों । राजमार्ग का नाम महापथ है । सामान्य मार्ग का नाम पन्था है । गाड़ी का नाम शकट है। यानरथ और संग्रामरथ के भेद से रथ के दो प्रकार हैं-इनमें जिसके ऊपर प्राकार जैसी कटिप्रमाण पटियों की वेदिका बनाई जाती है वह संग्रामरथ है । और जिस पर ऐसी वेदिका नहीं बनी होती है वह यानरथ है। साधारण गाड़ी आदि का नाम चान है। गौड देश में प्रसिद्ध तथा द्विस्त प्रमाण वाली एवं चौकोर वेदिका से उपशोभित માર્ગ હોય છે તે માર્ગ અંગાટક કહેવાય છે અથવા જે રસ્તામાં ત્રણ માર્ગો એકત્ર થયેલા હોય તે પણ અગાટક કહેવાય છે ત્રિક માર્ગ તે છે કે જેમાં ફકત ત્રણ જ માર્ગ એકત્ર થતા હેય ચતુક મા તે કહેવાય કે જેમાં ઘણાં ઘરે હોય અને જે એ ચા૨ ખૂણાવાળા હોય અથવા જેમાં ચાર રસ્તાઓ આવીને એકત્ર થયા હોય, તે માગ ચલ્વર કહેવાય કે જેમાં ફક્ત ચાર જ અથવા છ રસ્તામાં એકત્ર થયેલા હોય ચતુષ્કપથ તે માગે છે કે જ્યાંથી ચારે બાજુએ માર્ગે જતા હોય રાજમાર્ગનું નામ મહાપથ છે. સામાન્ય માર્ગનું નામ પન્યા છે ગાડીનું નામ શટક છે યાનરથ અને સંગ્રામરથ આમ રથના બે પ્રકાર છે આમાંથી જેની ઉપર પ્રાકાર જેવી કટિપ્રમાણ પટ્ટિકાઓની વેદિકા તૈયાર કરવામાં આવે છે તે સંગ્રામરથ છે અને જેની ઉપર એવી વેદિકા હોતી નથી તે વાનરથ છે સાધારણ ગાડી વગેરે યાન કહેવાય છે. ગૌડ દેશમાં–પ્રસિદ્ધ તેમજ દ્વિહસ્ત પ્રમાણયુકત અને ચૌટેરવેદિકાથી ઉપ