Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे संबंध होने के कारण इसमे अप्रशस्त क्रियाओ का निग्रह करना इष्ट होता है। समिति में सक्रिया में प्रवर्तन मुख्य होता है। तात्पर्य यह है। प्रशस्त क्रियाओं में भी मन का नियमनपरना, मौन धारण करना
और शारीरिक क्रिया को नियमन के जीवन की रक्षा करना क्रमशः मनोगुप्ति, वचनगुप्ति और कायगुप्ति है। शल्य शब्द का अर्थ काँटा या वैसी कोई तीक्ष्ण वस्तु है-जो शरीर में चुभ ने पर शरीर को और मन को अस्वस्थ बना देती है, और आत्मा को किसी भी कार्य के करने में एकाग्र नहीं होने देता है अतः आत्मा शल्य से बाधित होता रहता है। ये शल्य तीन हैं-माया, मिथ्या, निदान । ये तीनों भावशल्य हैं । बाँण आदि बाह्य चुभने वाली वस्तुएँ द्रव्यशल्य हैं। व्रती बनने के लिये आवश्यक है कि वह इन तीन भावशल्यो का सर्वथा परित्याग कर दे। जहां व्रती बनने का विधान है वहां उस व्रती आत्मा को इन शल्यों का सर्वथा परित्याग करने का उपदेश इसलिये हैं कि इनके प्रभाव से अव्रत भी व्रतों के जैसे प्रतीत होता है । अहिंसा आदि व्रतों को अंगीकार कर लेने मात्र से कोई सच्चा व्रती नहीं बन जाता है। सच्चा व्रती बनने के लिये उसे इन शल्यों का सर्वथा परित्याग कर देना आवश्यक हो जाता है। जैसे- स्वस्थ भी मनुष्य के पैर आदि में लगा हुआ काटा उसे છે. ચારિત્રની સાથે સંબંધ હોવાને કારણે અપ્રશસ્ત ક્રિયાઓને નગ્રહ કરે તે ઈચ્છનીય છે. સમિતિમાં સક્રિયામાં પ્રવર્તન મુખ્ય હોય છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રશસ્ત ક્રિયાઓમાં પણ મનનું નિયમન કરવું, મૌન ધારણ કરવું, અને શારીરિક ક્રિયાઓનું નિયમન કરીને જીવનું રક્ષણ કરવું તે અનુક્રમે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપિત છે. શલ્ય એટલે કાંટે અથવા એવી જ કે ઈ તીક્ષણ વસ્તુ, કે જે શરીરને વાગતાં જ શરીર તથા મનને અસ્વસ્થ કરી નાખે છે, અને કે ઈ પણ કાર્ય કરવા માટે આત્માને એકાગ્ર થવા દેતી નથી, તેથી આત્મા શલ્યથી આડખીલી ભેગાવ્યા કરે છે. તે શલ્યના ત્રણ પ્રકાર છે માયા મિથ્યા, અને નિદાન એ ત્રણે ભાવશલ્ય છે. બાણ આદિ બહાર ભેંકાતી વસ્તુઓ દ્રવ્યશલ્ય છે. વતી બનવાને માટે તે જરૂરી છે કે તેણે ત્રણે ભાવશાને સંપૂર્ણ પરિત્યાગ કર જોઈએ. જ્યાં વ્રતી બનવાનું વિધાન છે ત્યાં તે વતી આત્માને તે શલ્યને સંપૂર્ણ રીતે પરિત્યાગ કરવાનો આદેશ એ કારણે છે કે તેના પ્રભાવથી અવ્રત પણ વ્રતના જેવા લાગે છે. માત્ર અહિંસા આદિ વ્રત અંગીકાર કરવાથી જ કોઈ સાચે વતી બની જતું નથી. સાચે વ્રતી બનાવને માટે તેણે એ શાને તદ્દન પરિત્યાગ કરે આવશ્યક છે જેમ કે-સ્વસ્થ મનુષ્યના પગ આદિમાં વાગેલ કાંટે તેના ચિત્તને અસ્થિર બનાવી નાખે છે અને લક્ષ્યથી વ્યગ્ર
શ્રી સમવાયાંગ સૂત્ર