________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- એ સર્વે વસાણને કુટી, કપડછંદ કરી, તે ચુરણ એક શીશીમાં ભરી મુકવું. પછી તેમાંથી સવાર સાંજ તોલા (વા) પા, પાણી સાથે ફાકવું. એ પ્રમાણે દીન ૬ ખાવાથી ફાયદો થશે. રાક–વાય પદાર્થ ખાવો નહીં.
ઈલાજ ૨ જે. ઘી આંમળાંને રસ લે ... ૧ લીમડાનાં પાતરાંને રસ તિલે... ૧
એ અંધેને એકરસ કરીને તેમાં આદાને રસ તેલ ટા નાંખી, તેના બે ભાગ કરી, દહાડામાં બે વખત પીવો. બરે કુંવારને રસ તેલે ૧ વી. ખેરાક-ચાહે, જેટલી તથા સાબુખાની કાંજી પીવી.
ઈલાજ ૩ જે. લીંબુ ૧ આખું લઈને તેની (૨) બે લાડ કરવી. તેમાંથી એક છેડમાં જરાક કોતરીને તેમાં સિંધાલુણ બે આનીભાર તથા સંચલની ભુકી સરખે ભાગે લઈને ભરવી, અને બીજી વાડમાં સાકર તથા સુંઠની સુકી ભરવી. પછી બેઉ ચીને જુદી જુદી અંગાર ઉપર મુકવી. તે ખૂબ ખદખદ થઈને પાડ્યા પછી કહાડી લઈ, પેલી સિંધાલુણવાલી ચીર થોડી ગરમ ગરમ ચુસવી અને તે ચુસી રહ્યા પછી, સૂંઠ તથા સાકરવાળી ચીચુસવી. એટલું કીધેથી જે પેટ નહેજ બંધ થાય તે સૂંઠ સાકરવાળી ચીર ઉપર આજરી અરેરે હીંગ તથા એટલુંજ અફીણ મુકી, અંગાર ઉપર મુકવી અને ખદખદ થયા પછી કહાડી લઈ જરા જસેહવાય એવી રીતે ચુસવી. એ પરમાણે દીન ૩ સુધી એ દવા ચાલુ રાખવી એટલે ગમે તેવાં પેટ આવતાં બંધ થશે.
For Private and Personal Use Only