________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાક દાદાર હેરમજદની મદદ લેજે,
વિદક ટુચકા સંગ્રહ.
અજીરણ. અછરણ એટલે ખાધું પચે નહીં ને અપહરેને લીધે પેટ ખેલાશે આવે નહીં ને પેટમાં
પવન ભરાય તે) રેગ. કારણ બરાક વધારે ખાવાથી તથા વખત કવખત ખાવાથી તથા પાણી વધારે પીવાથી તથા ઝાડ પીલાબ અનીયમીત થવાથી તથા વારંવાર અપવાસ કરવાથી, એ રેગ થાય છે. એ રેગ થાય ત્યારે ખાટા તથા ખરાબ ઓડકાર આવે છે અને માથું પિત્તના સાથી કરી જાય છે તથા શરીરને ઘણી બેચેની માલમ પડે છે તથા પેટમાં તથા પાંસળાંમાં શુળે પણ મારે છે, તેના ઇલાજ.
ઈલાજ ૧ લો.
તાલા હરડાં . ૧ શુક... ૧ બેડાં..... ૧ આમળાં...' ૧
પીપર... ૧
For Private and Personal Use Only