________________
: ૨૪ઃ
કળાચાયની સામે થવા લાગ્યા. એક દિવસે કળાચાર્યને આસન ઉપર એસી ગયા અને કળાચાય જોઇ ગયા. એને દૃપા આપતાં સામેા થયા અને પક્ષપાતનું કલંક મૂકયું. કળાચાયે તજી દીધું.
પિતાજી પાસે આવતાં અભ્યાસનું પૂછ્યું. ભળતી વાતા કરી પિતાજીને બનાવ્યા. ક્રી અભ્યાસ કરવા મેાકલ્યા તે! હા કહી અને ખીજે લટકવામાં સમય ગાળતા. મૃષાવાદે માયા ’• સાથે મિત્રતા કરાવી. પિતા માનતા હતા કે રિપુદાર ભણે છે પણ એ જુગારી અને પુરનારી લપટ બની ગયા.
""
બીજી તરફ “ શેખરપુર ના રાજા “ નરકેશરી ” અને રાણી .. વસુધરા ” તે નરસુંદરી ” પુત્રી હતી. એણીને પ્રતિજ્ઞા હતી કે પોતાના કરતાં કળાકુશળતામાં વધુ પ્રગુણુ ઢાય એની સાથે લગ્ન કરવા. નરકેશરી જનવાયકાઓથી આકર્ષાઇ રિપુદારણને પેાતાની પુત્રી આપવા સિદ્ધાર્થ નગરે આવ્યા. નરવાહન રાજાને પેાતાની પુત્રીની પ્રતિજ્ઞા જણાવી. એક સભામંડપમાં પરીક્ષા લેવાનું નક્કી થતાં સૌ ત્યાં આવ્યા. નરસુંદરીએ રિપુદારણને કળાએ ઉપર અપવિવેચન કરવાનું જણાવતાં પરસેવા થઇ ગયા. જીભ તાળવે ચેટી ગઇ.
નરવાહન રાજાએ કળાચાર્યને કારણુ પૂછ્તાં જાણ્યું કે આ તે। ભાર વરસથી રખડેલ બન્યા છે. શૈલરાજ અને મૃષાવાદની કળા વિના કાંઇ જાણતા નથી. રિપુદારણને આ વાતના ખ્યાલ આવતાં મૂળેં આવી ગઇ. સભા વિસર્જન કરવામાં આવી. પુણ્યાયના પ્રતાપે નરકેશરી રાજાએ પરીક્ષાના વિચાર પડતા મૂકી નરસુંદરીને સમજાવી રિપુદારણુ સાથે લગ્ન કરાવી દીધા. નવદંપતી નવજીવનમાં નવનવા સુખા ભાગવવા લાગ્યા.
!
શૈલરાજ અને મૃષાવાદને નવદ પતીના પ્રેમને જોઇ ઇર્ષ્યા થઈ આવી. બન્નેએ પ્રેમમાં ભંગાણ પડાવવાના નિશ્ચય કર્યાં. કમનશીબ