________________
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
કે
ચા
સા
૨
ચતુર્થ પ્રસ્તાવ : - “સિદ્ધાર્થ” નગરમાં “ નરવાહન” રાજાને “વિમલમાલતી” મહારાણી હતી. સંસારીછવ એમના ત્યાં પુત્ર થયો. “રિપુદારણ” નામ રાખ્યું. અવિવેકતા બ્રાહ્મણીએ “શૈલરાજને ” જન્મ આપે, રિપુદારણ અને શિલરાજની મિત્રતા થઈ. મિત્રતાના કારણે રિપુદારણું અભિમાની બન્યો. શિલરાજે “સ્તબ્ધચિત” લેપ આપે. રિપુદારણે છાતી ઉપર લગાવ્યું. સૌ એને નમવા લાગ્યા. એથી એ વધુ અભિમાની બની ગયો.
કિલઝમાનસ” નગરે “દુષ્ટાશય રાજા” અને “જઘન્યતા” રાણુને “મૃષાવાદ” પુત્ર હતો. રિપુદારણ એક દિવસે કિલષ્ટમાનસ નગરે પહોંચી ગયે. મૃષાવાદ સાથે મિત્રતા થઈ ગઈ. અસત્ય બોલવું, બીજા ઉપર કલંક ચડાવવું. એ એને રમત જેવું હતું. અવિનય અને ખેટા ડોળમાં પાવરધે બ.
અભ્યાસવયે પિતાજીએ મહામતિ” કળાચાર્યને સે. પણ એમને વિનય ન જાળવ્યું. કળાચા માન્યું કે હજુ નાદાન છે. ભણશે એટલે વિનયી બનશે. અભ્યાસ દરમ્યાન પણ એ ન સુધર્યો સહાધ્યાયી રાજકુમારને પિતાથી તુચ્છ માનવા લાગ્યો.