________________
તે પણ સારાં સારાં મન પસંદ પુસ્તકનું અવલોકન કરવું, કવિતાઓ બનાવવી. વારતાઓ લખવી ઈત્યાદિ મન પસંદ વિષય તરફ વધારે ને વધારે લક્ષ અપતાં જાણ ગીગાભાઈ પણ તેને કાંઈ ચેક કરતા નહીં. ગદ્ય-લખવા કરતાં પદ્ય લખવાને કાંઈક વધારે શ્રમ અને મસ્તિષ્કને વધારે બળ પડે છે. એમ લેકની માન્યતા છે. અને તે જ કારણે ભાઈપુરૂષોત્તમ પદ્ય કરતાં ગદ્ય વધારે સારૂ લખી શકતા હતા, બુદ્ધિની ચમકૃતિ, સરસ્વતિની પ્રસન્નતા અને ભવિષ્યની ઉન્નતિના આગામિ ચિન્હો આજથી પ્રકાશિત થતા હોવાનું જાણી તથા, પોતે કરે છે તેવો (કહેવાતો) ધુડીબંધ હવેની પ્રજા કરશે નહીં, એવુ સમજી મુરબી ગીગાભાઈ કાંઈ વચ્ચે આવતા નહીં. અને થથામાર્ગે ચાલવા દેતા હતા, આ પ્રમાણે બે વર્ષ પર્યત વ્યગ્રચિતે કામ કર્યે જતા હતા. છતાં માનસિક સૃષ્ટિ ઉપર પ્રમાણે કઈ જુદાજ માર્ગ ઉપર રમણ કરતી હતી. અને તેનું પરિણામ એ આવ્યું કે પિતે કઈ રીતે જાહેરમાં આવે-લોકો ઓળખે અને કીંમત થાય, વળી સ્વતંત્રતા મળે ઈત્યાદિ અભિલાષાએ યુક્ત ભાઈ પુરૂષોતમે સં, ૧૯૪૨ માં પિતાના અભ્યાસરૂપ વૃક્ષના ફળરૂપ, ન્હાના ન્હાના રસિક અને બોધક એવાં ચાર પાંચ પુસ્તકને જન્મ આપી પ્રસિદ્ધ કયની ઉતરે “આયમન રંજન” નામનું માસિક પ્રસિદ્ધ કર વાનો નિશ્ચય કરી અનેક પરિશ્રમે પણ પ્રસિદ્ધીમાં મુક્યું. આવું મહાન કાર્ય આરણ્યું પરંતુ દીર્ઘ વિચાર કર્યો નહિ. કારણ કે માસિકના આયુષ્ય હમેશાં તેના ગ્રાહક ઉપર હોય છે અને તેથી આ પ્રવૃતિ હમેશાં પરાધિન છે. ભાઈ પુરૂષોત્તમન તિવ્ર રૂધિર શાંત રહી ન શકતાં ઉતાવળે આ લાભ લેવા ગયા પરંતુ ગ્રાહકો અને આશ્રિતોના અનુત્સાહથી માસિક દીર્ધાયુષ્ય થઈ શકયું નહીં કારણકે આ અરસામાં ભાઈ પુરૂતમનું શરીર જીણું જવરાન્વિત હોવા ઉપરાંત ઉધરસના વ્યાધિ વડે ગ્રસ્ત થયા હતા. અને તેથી તેવાં ભયંકર દદે વધારે આગ્રહથી આ શરીરમાં ઘર કરી જાય નહીં તેટલા માટે તેને શરૂમાંજ દૂર કરવા માટે કઈ શુષ્ક હવાવાળા સ્થાનમાં જઈ અમુક સમય સુધી રહેવા દાકતરેએ સલાહ આપી તે કારણે દેશ છે પરદેશ ગમન કરવું ઈત્યાદિ ઉપરના બે ત્રણ પણ સબળ કારણે ઉપસ્થિત થવાથી માસિક બંધ થયું. ઘણે અફસોસ ! ધારેલી ઇચ્છાઓને યથા ગ્ય જય થયું નહીં એમ સહજ ખિન્નતા આવી પરંતુ તેથી મનને હિમત રહિત થવા દીધું નહીં. “ ફીરખેલંગે આગે ” એન્યાયે પોતાના ગુહ્યાનિગુહ્ય એકાયને સતત ઉત્તેજીત રાખવા પ્રયત્ન શીલ રહ્યા અને પુરૂષાર્થ કરવાના મહાન નિશ્ચ–
ને વળગી રહ્યા છતાં પણ પિતાનું ખાપ કામ જે ખાનગી પુસ્તક લખવા છપાવવા અને વેચવાનું હતું, તેને મદદ થવા દીધું નહતું કારણ કે તેઓ * સમજતા હતા કે “ઉત્તમ ઔષધોને પરિણામે ગુણ ” આથી અનેક પ્રકારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com