________________
* આત્મશુદ્ધિ માટે સવળા પરિણામો એમ જિનેશ્વરોને પ્રાર્થ છું.”
પૂ. શ્રીના કેટલાક પત્રો ઉદાહરણરૂપે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી એમની પત્ર લેખન શૈલી, વિચારોની સામગ્રી, સર્વજનહિતાયની ઉદાત્ત ભાવના, ગુણાનુરાગ, શિષ્યો અને શ્રાવકો પ્રત્યેની હૃદયની શુભકામનાઓ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમ છે.
( પત્ર સંદેશો ] જા. શિષ્ય પાસે પત્ર પ્રેમ, સત્ય વાત જણાવજે, ઉંડી અસર કરી ચિત્તમાં, વળી સ્વાત્મ સન્મુખ આવજે, નહિ અજ્ઞના તો પ્રેમ સાચો, પ્રેમ શું પર દ્રવ્યમાં, છે આત્મ સાક્ષી પ્રભુ પ્રયોગે, પ્રેમ છે નિજ દ્રવ્યમાં નાના શા હેતથી રાચી રહે છે પ્રેમ ઘેલો થઈ અરે! સંયોગ ત્યાં વિયોગ અંતે ન્યાય સાચો મન ખરે, ઉચ્ચ ચેતન ધર્મ કરવા ઉચ્ચતા દિલ વારીએ, પરમાત્મા સાથે પ્રેમ જોડી વિષય સર્વ વિસારીએ. મારા સહુ જગત જીવને ઉચ્ચ ગણવા નીચ ગણવા નહિ કદી, ઉચ્ચ ધ્યાને ઉચ્ચ થાશો, ઉદધિમાં જેવી નદી, સહુ જીવ સાથે મિત્રતાને રાખવી, જ્યાં ત્યાં અરે! માધ્યસ્થના રાખો હૃદયમાં દોષ સઘળાં દૂર હરે. [૩] દોષીના પણ દોષ ટાળો, નિન્દ દષ્ટિ ટાળીને આનંદિ પામો સન્ત દેખી ચિત્ત અંતર વાળીને, કારૂણ્યતા ગંગા નદીમાં સ્નાન નિશદિન કીજીયે, ને સ્વાત્મદષ્ટિ કાશી પામી હૃદયથી ખૂબ રીજીયે. (૪માં
શ્રી ચુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૩૭
૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org