________________
કારણે સાધકો માટે સામાયિક નવકા૨ બે પરમ સાધનોને દ્વાદશાંગાર્થ કહ્યાં છે. (પા. ૨૩૩)
૮. ધર્મનું મૂળ મૈત્રી
અનુવંદનાદિ
પત્ર મળ્યો છે. અમારા તરફથી ક્ષમાપાનાદિ વાંચશો. પરમકારણનું હજુ વિશેષ સ્પષ્ટીકરણ કરશો.
પાટણ ૨૦૧૮ ફા. સુ. ૯
સમ્યકત્વ પામતી વખતે કે પામ્યા પછી પડતી વખતે પ્રથમ અનંતાનુબંધીનો ક્ષયોપશમ અને ઉદયાદિ થાય છે. પછી જ દર્શન મોહનીયાદિનો ક્ષયોપશમ અને ઉદયાદિ થાય છે. એ એમ નથી સૂચવતું કે પહેલી તે તે ભૂમિકાને અનુરૂપ જીવમૈત્રી આવવી જોઈએ. અને પછી દેવ-ગુરૂની ભક્તિ જાગવી જોઈએ ? અથવા પહેલો સંબંધ કષાયાદિના ઉદયથી જીવની સાથે બગડે અને પછી દેવચ-ગુરૂ આદિ સાથે બગડે ? તેથી ધર્મનું મૂળ મૈત્રી છે. એ વાતનું ચોક્ક સમર્થન થતું હોય એમ નથી જણાતું? વિશેષ વિચાર જણાવશો. સ્વાસ્થ્ય સારૂં હશે ?
અત્રે દેવગુરૂ કૃપાએ કુશળ છે. સર્વ મુનિવ૨ તરફથી વંદનાનુવંદના ક્ષમાપના જાણશો. (પા. ૧૬૯)
Jain Education International
૯. આત્માને હિતકર અનેકાન્તવાદ
અનુવંદનાદિ
પત્ર લેખ મળ્યા છે. લેખ સંસ્કારરિત કરીને મોકલી આપ્યો છે.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૨૮
બેડા ૨૦૨૨ અ. વ. ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org