________________
- બાધ જેવું નથી. આપણે ત્યાં ધ્યેય તરીકે પાપક્ષય કર્મક્ષય, દુઃખક્ષય, બોધિલાભ, ચિત્તસમાધિ વગેરે કહેલ છે અને તે જે પ્રકારના ધ્યાનથી સિદ્ધ થાય તે ધ્યાન વિહિત છે.
કાલગણના માટે પાય લાસા' એ સૂત્રથી “નવકાર' યા લોગસ્સના પાદો ગણવાની પ્રણાલિકા છે. કાયોત્સર્ગમાં ૧૫ આગરો - જેમાં એક વચનાત - ૯ અને બહુવચનાંત ૩ તથા ચાર આંગતુક આગારો પણ અન્નત્થ સૂત્રમાં કહ્યા મુજબ રાખીએ છીએ અને બીજી બધી મન-વચન-કાયાથી થતી ક્રિયાઓના ત્યાગની પ્રતિજ્ઞા કરીએ છીએ. (પા. ૩૨)
શાંતિદાયક પત્રવેલી પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજીના પત્રો વિષય વૈવિધ્યની સાથે બહુજન હિતાય માટે લખાયેલા છે. પત્ર કોઈ વ્યક્તિ કે સાધુ ભગવંતને ઉદ્દેશીને લખાયો હોય તો પણ તે સર્વસાધારણ જનતાને પણ વાંચવા માટે પ્રેરક નીવડે છે.
શાંતિદાયક પત્રવેલીના પત્રો લાંબેશ્વરની પોળના પંડિયવર્યશ્રી શાંતિભાઈ મણિલાલ શાહ અને એમના ભાઈ કાંતિલાલને ઉદ્દેશીને લખાયા છે. આ પુસ્તકમાં કુલ ૬૭ પત્રોનો સંચય થયો છે. આ પત્રો આત્મકલ્યાણ, હિત શિક્ષા અને શંકા નિવારણ એમ ત્રિવિધ પ્રયોજનથી લખાયા છે. શાંતિભાઈના પુત્ર જ્યોતીન્દ્ર અને જયેન્દ્રએ બધા પત્રો સાચવી રાખ્યા હતા અને ત્યારપછી પૂ. પં. શ્રી વજસેનવિજયજીએ તેનું સંપાદન કર્યું છે. તેમાં રહેલા ઉપદેશ વચનો
સૌને કોઈને પ્રેરણાદાયક બની પરમપદની પ્રાપ્તિના માર્ગમાં પ્રયાણ ન કરવા માટે દિશા સૂચન કરે છે. વિવિધ વિષયના પત્રોની સાથે છે
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org