________________
આત્માર્થી શુદ્ધાત્મસત્કાર.
તમારો તા. ૧૮-૧૨-૬૩નો પત્ર સમયસર મળ્યો હતો. હું અહીં૧૭-૧૨ના દિવસે પાછો આવી પહોંચ્યો હતો. માર્ગમાં અધિક રોકાઈ જવાથી દિલ્હીમાં રોકાઈ શક્યો ન હતો.
નિત્ય શુદ્ધાત્મ સ્વભાવમાં દૃષ્ટિ અભેદ કરી તાદાત્મ્ય કરી, નિર્વિકલ્પ કરી સહજ અહંપણાથી સ્વમૂર્તિની સ્થાપના કરો. દેહ, મન, વાણી, રાગ તેમજ ક્ષાયિક ક્ષણિક ભાવથી પણ પાર સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સામાન્ય દ્રવ્યમયી ગાંઠડીરૂપ બનીને સ્થિર રહો. આનિત્ય બળની અધિકતાથી ક્ષણિક પરિણામમાં ખસો નહી. જ્ઞાનરાગથી સહજ પૃથક થઈને ક્ષણે ક્ષણે વૃદ્વિગત થતાં થતાં પૂર્ણ પ્રગટ થઈ જશે. એવા પૂજ્ય ગુરૂદેવશ્રીના આશયને યથાર્થ પરિણમિત કરી દેવો એ આપણ બધા મુમુક્ષુઓનું સદા સુખાનુભવી કર્તવ્ય છે.
મહા આનંદનો નિત્ય ભોગવટો રહે એ જ ભાવના છે. મોક્ષેચ્છુક નિહાલભાઈ
(૨)
આત્માર્થી - પ્રત્યે નિહાલચંદ્રનો ધર્મસ્નેહ
કંઈક એવો યોગ છે કે હજી સુધી મારું એ તરફ આવવાનું બનતું જ નથી સહજ ૫૨મ નિવૃત્તિમય કારણ પરમાત્માનો આશ્રય પૂ. ગુરૂદેવે એવો દર્શાવી દીધો છે કે તેના અવલંબથી સહજ પરમ અનાકુલતા ઉત્પન્ન થતી રહે છે. ક્યાંય આવવા-જવા વગેરેના સમસ્ત
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઇ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
Jain Education International
કલકત્તા. તા. ૨૮-૧૦-૫૨
૩૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org