________________
નૂતન વર્ષની શુભેચ્છા
વિનયાદિ ગુણગણ વિભૂષિતા વિદુષી સાધ્વી શ્રી જયાશ્રીજી, વસંતશ્રીજી, વિશ્વપ્રભાશ્રીજી, વિમલાશ્રીજી, વિનીતાશ્રીજી, સૂર્યમાલા, વિનીતમાલા, વિપુલમાલા, વંદનમાળા, વિવેકમાળા, વીતરાગમાળા, વિશિષ્ટ માળા અનુ. રહી છે.
આ નૂતન વર્ષ તમારા આત્મામાં નવનવભાવ કુસુમોનો ઉદ્ગમ માટે એક મહાન ઉદ્યાન બને અને અન્સાયોને આરાધનાની સુરભિશ્રી પ્રદાન કરે.
એ જ વિક્રમસૂરિ.
(૨)
કર્મવિપાક વિશ્વપ્રભાશ્રીજી અનુ. તૂ ખુબ સહનશીલ બનજે. આવેલ ક્રૂર કર્મોના ઉદયમાં સ્થિર રહેજે. આવેલો કર્મોદય ખૂબ સારા અવસરે આવ્યો છે કે આ પૂર્વભવમાં કરેલા કાર્યોનું ફળ છે. એટલે આપણામાં બળ પેદા થશે અને કર્મોને કેવી રીતે સહવા એની બળ પ્રાપ્ત થશે. બસ ખૂબ સહનશીલતા કેળવીને પાયોદયનો સર્વથા નાશ કરવામાં સમર્થ બને.
એ જ..
હિતશિક્ષા વિનયાદિ ગુણગણલંકૃતા પ્રશાન્ત સ્વભાવી વયોવૃદ્ધા સાધ્વીજી છે
5
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
૪૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org