Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 428
________________ (૮). શ્રમણપણારૂપ સુરતરૂની સુરમ્ય છાયામાં સમાધિ રસમાં લીન બની સુરલોકનાં સુખોનો પણ વટાવી જઈ આ જન્મમાં મુક્તિ સુખના સુખનો આંશિક આસ્વાદ અનુભવો એ જ એકની એક અને સદા માટેની શુભકામના. (પા. નં. ૩૩) (૯) ભગવાનની આજ્ઞાના પાલનમાં સુસજ્જ બની એવું નિર્મળ જીવન જીવો કે જેથી પરલોકની ચિંતા ન કરવી પડે અને પરમપદ ખૂબ ખૂબ નજદિક બની જાય. આવી દશા પામો એ જ એકની એક શુભાભિલાષા. (પા. નં. ૩૬) (૧૦). અનુવંદનાદિ.. શાસન ઉપર આક્રમણ આવે અને હઠાવવાના જ હોય. એમાં વ્યથા જેવું કશું જ નથી. આ વિષમકાળમાં એવાં આક્રમણો આવવાનાં અને શક્તિ સંપન્નો એ એની અસરથી ભવ્ય જગતને બચાવવાની કોશીશ કરવાની એ જ એક ધર્મ. (પા નં. ૧૦) (૧૧) અનુવંદનાદિ... RSS શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. : ૪૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444