________________
વિ. અનુવંદન.
શાસનની અવહેલનામાં જરૂર નિમિત્ત તો બન્યા છે પણ હવે આપણાથી આવી રીતે નિમિત્ત ન બની જવાય તેનો પુરતો ખ્યાલ રાખવો જોઈએ. નિષ્પક્ષપાત પણે સંયમની આરાધનામાં ૨૪ બનવા છતાં જો તે આત્માઓ કેવલભષોતાની જ અયોગ્યતાથી શાસનની નિંદા કરાવવામાં નિમિત્ત હોય તો આપણે મધ્યસ્થ ભાવવાળા હોઈએ તો કદાચ નિમિત્ત દોષથી બચી પણ જોઈએ. એમાં તો આપણો આત્મા સાક્ષી પુરી શકે યા તો જ્ઞાની જ જાણે. પણ આપણે આપણા આત્માએ નિર્ણય તો જરૂર કરી જ લેવાનો કે આપણી નિશ્રામાં આવેલો આત્મા આટલી બધી શાસનની હેલના કરાવનારો બને નહિ પછી તો સામાની છુપાયેલી અયોગ્યતાના દર્શન થાય અને પ્રાયોગિક કે રાગજન્ય યોગ્યતા દેખાવ દેતી હોય અને આપણે ભુલા પડી જઈએ તો જો કેવલ તારવાની જ સુબુદ્ધિ હોય તો તો દોષથી બચી જઈએ પણ મારી ભક્તિ કરશે. ઈત્યાદિક ભાવનાથી થાય તો યોગ્યને પણ આપવામાં દોષ રહેલો છે તો અયોગ્ય માટે તો કહેવું જ શું? હવે તમારે તો એકાત્ત સ્થળમાં ખૂબ આરાધનામાં ખૂબ નવકારમંત્રના જાપમાં તલ્લીન બનો. શ્વાસને નવકારમંત્રનો જાપ બન્ને એકમેકમાં ઓતપ્રોત બનાવી દો એજ એક આપણો પરમ આધાર છે. ઉપરની વાતનું મનન કરવું.
(૧૦) આત્માની આરાધનામાં ખૂબ તત્પર રહેવું, આત્મા મેલો કે છે ગેલો નથી. એ તો જ્ઞાનથી છલોછલ ભરેલો છે તેથી એને દુઃખનો જ પર શ્રી જૈન . મૂ. સંઘ, દાહોદ. ક
(૪૨૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org