Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 436
________________ (૮) શરીર નહિ... આત્માનો વિચાર.. પૂ. ઉપાધ્યાયજી મ. તથા પં. વિક્રમવિજય આદિ વિનયાદુગુણગણ વિભૂષિતા સાધ્વી શ્રીમંગલશ્રીજી આદિ. અનુવંદન સુખશાતા સહ જણાવવાનું શ્રી ચિદાનંદમુનિના તપથી જાણવા મળ્યું કે તમારી તબિયત હાલમાં પૂર્વ કરતાં વધારે બગડી તો જણાવવાનું કે આ શરીર એક દગાખોર પદાર્થ છે. એની ગમે તેટલી સારવાર કરવામાં આવે પણ એ આપણું બન્યું નથી એ તો આત્માને દુઃખ આપવા માટે મોટા રાજાએ બનાવેલી એક જેલ છે. આપણે તો એના ઉપરનું મમત્વ ક્યારનું એ છોડીને બેઠા છીએ. અને હવે જ્યારે આપણાને ઉપયોગી રહ્યું નથી તો એના ઉપર મમત્વ રહે જ ક્યાંથી? અને જે બધા સંબંધો છે એ તો આ શરીરના છે એટલે એ બધાને ભુલીને આત્માનો સાચો સંબંધ અચિંત પરમાત્માને સિદ્ધ પરમાત્મા સાથે છે એટલે આપણે ખોરાક ચાવી દવા વગેરે બધું નમો અરિહંતાણ અથવા નમો સિદ્ધાણં જ હોવો જોઈએ આનું જ શરણ છે. માટે તો મહાત્માઓ મરણને વધાવી લેવા તૈયાર છું. એ કરવાથી જરા પણ કરતા નથી. મહાત્માઓ મૃત્યુને મહોત્સવ ગણાય. આરાધક આત્માઓને મરવાનો ડર પેદા કરી શકતું નથી. પૂ. ગુરૂદેવ મૃત્યુને જાણ્યું પણ જરાય ગભરાતા નથી એ અનેક વખત કરવું કે ઓ અમારા ગુરૂદેવ મૃત્યુ એ આપશ્રીને દાઢ વચ્ચે લીધા એ દવા એટલી જ વાર છે. ત્યારે તેઓશ્રી ફરમાવતા કે હું તૈયારી કરીને જ રહેલો છું. બસ આવી રીતે તૈયાર રહેજો સહુને અનુવંદના જ સુખશાતા જણાવશો. S શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. કરતી ૪૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444