________________
પછી ફાયદો શો ? આત્મા જાણી લીધો એટલે આત્માના ગુણો તરફ જ ધ્યાન એ ધ્યાન જિનશાસનમાં જ મળે આવું જિનશાસન ભવોભવમાં મળો અને એ મળે મળેલું ટળે નહિ એ માટે ખૂબ આત્માને સમતામાં રાખવો. શરીર શરીરનું કામ કરે અને આત્મા આત્માનું કામ કરે. શરીર એ આત્માનું દુઃખ આપનારૂં ત્યારે જ બને છે કે જ્યારે એના તરફ આપણી મમતા હોય જે આત્માઓ જેના ઉપર મમતા રાખે છે. પ્રાયઃ કરીને તે તેજ ધારણ કરનારા બને છે. આવા ત્યાગમય શ્રધ્યાય સાધુ જીવનમાં જેટલા દુષ્ટ કર્મોને આવવું હોય તેટલા ભલે આવે હું આમંત્રણ આપું છું. આપ શૂરવીર હોય તો કેળવણી પણ જરાય મુંઝાવું નહિ જ્યારે આપણી પાસે શ્રદ્ધા અને સમતારૂપી અઢળક ધન છે તો તેટલા લેણદારો આવે તેટલાને ચુકવી દઈએ.
(૭)
વિ. અનુવંદન
અનુવંદના સુખશાતાની સાથે માલૂમ થાય કે તમો આવી માંદગીમાં જેવી સમતા કેળવશો તેવી કર્મનિર્જરાનો લાભ મળશે અને આગંતુક્કાલયા ઉંચી કક્ષાનું જીવ બનાવી શકશે માટે દુઃખ આવે સુખ લેવાને માટે છે. એમ માની કર્મનું દેવું આત્માને ઋણથી મુકાવી પોતાનું કલ્યાણ કરશો. વિ. લ. સૂરીશ્વરજી મ.સા.
Jain Education International
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
૪૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org