________________
(૪)
મમતા, ત્યાગ અને આત્મભાવ
પરમ પૂજ્ય
પરમગુરૂદેવ આચાર્યદેવ તરફથી અનુવંદન. સુખશાતા સહ જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. મંગળાશ્રીજીનો લોચ સારી રીતે થયો તેઓ હજી સુધી પણ કેળવી રહ્યા છે એટલે એમનો આત્મા ખૂબ કેળવાયેલો છે. એવા આત્માઓ જ આત્મસાધના સાધી શકે
છે.
શરીરની મમતા મરી ગઈ પછી જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે મમતા પેદા કરાવી શકે. સંયમ દેહ મળ્યા પછી આ ભૌતિક દેહની હિંમત વિદેહ બનવાની ભાવનાવાળા આત્માઓ આંકતા નથી એમને મન તો સંયમ દેહ કેમ નિરોગ દેહ અને પુષ્ટ બને એ જ એક મનોકામના હોય. સંયમ દેહ દુર્બળ ન થાય એ માટેનો એને હંમેશા ઉત્તમ ભાવનારૂપી ખોરાક આપવો જોઈએ. પોતાના આત્મા સિવાય આ અવસ્થામાં જરાય ચિંતા કરવી જોઈએ. આપણી પાછળ આપણે હોઈ જો તૈયાર કરવાની સમુદાયની ચિંતા જરાય રાખવી નહિં. નવકાર મંત્રના જાપમાં અપ્રમત્ત રહેવું."
એ જ..
મારો નવકાર બેલી છે પૂજ્ય ઉપાધ્યાયજી મ. તથા પં. વિક્રમવિજય આદિ તરફથી. સ્ત્રી શ્રી જૈન . મૂ. સંઘ, દાહોદ.
હૈ
(૪૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org