SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતન વર્ષની શુભેચ્છા વિનયાદિ ગુણગણ વિભૂષિતા વિદુષી સાધ્વી શ્રી જયાશ્રીજી, વસંતશ્રીજી, વિશ્વપ્રભાશ્રીજી, વિમલાશ્રીજી, વિનીતાશ્રીજી, સૂર્યમાલા, વિનીતમાલા, વિપુલમાલા, વંદનમાળા, વિવેકમાળા, વીતરાગમાળા, વિશિષ્ટ માળા અનુ. રહી છે. આ નૂતન વર્ષ તમારા આત્મામાં નવનવભાવ કુસુમોનો ઉદ્ગમ માટે એક મહાન ઉદ્યાન બને અને અન્સાયોને આરાધનાની સુરભિશ્રી પ્રદાન કરે. એ જ વિક્રમસૂરિ. (૨) કર્મવિપાક વિશ્વપ્રભાશ્રીજી અનુ. તૂ ખુબ સહનશીલ બનજે. આવેલ ક્રૂર કર્મોના ઉદયમાં સ્થિર રહેજે. આવેલો કર્મોદય ખૂબ સારા અવસરે આવ્યો છે કે આ પૂર્વભવમાં કરેલા કાર્યોનું ફળ છે. એટલે આપણામાં બળ પેદા થશે અને કર્મોને કેવી રીતે સહવા એની બળ પ્રાપ્ત થશે. બસ ખૂબ સહનશીલતા કેળવીને પાયોદયનો સર્વથા નાશ કરવામાં સમર્થ બને. એ જ.. હિતશિક્ષા વિનયાદિ ગુણગણલંકૃતા પ્રશાન્ત સ્વભાવી વયોવૃદ્ધા સાધ્વીજી છે 5 શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. ૪૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy