________________
આ પત્રો ઉપરાંત પૂ. સા. જયાશ્રીજી (રામચંદ્રસૂરિના સમુદાયનાં) ના છે સાઆર્ય યથાના પત્રો, પૂ. આ. શ્રી લબ્ધિસૂરિ અને વિક્રમસૂરિના એમના સમુદાયના વડીલ વિદુષી સા. શ્રી વિમલાશ્રીજી ઉપરના પત્રોમાં વિવિધ રીતે સમાધિ અંગેના પત્રો પ્રાપ્ત થાય છે.
સમાધિમરણ પુંજ હિન્દી ભાષામાં લખાયેલા પત્રોનો સમુહ છે. પં. ગણેશપ્રસાદવર્તીએ, ઉદાસીન બ્રહ્મચારી મથુરાદાસજીએ શાંતિ સિંધુ' ગેઝેટમાં માંજી લાલજી વર્ણીની સમાધિ અર્થે પત્રો પ્રગટ કર્યા હતા. તે પત્રો “સમાધિ મરણ પુંજ' નામથી પ્રગટ કરવામાં આવ્યા છે.
સ્વ. ઉદાસીન બ્ર. માંજી લાલજીના મૃત્યુ પૂર્વે સમાધિ મળે તેવા હેતુથી ૫. શ્રી ગણેશપ્રસાદજીએ ચાર પત્રો લખ્યા હતા. ઉદાસીન બ્ર. દીપચંદજી વર્ણીને પણ આજ રીતે સાત પત્રો લખ્યા હતા કે જેમાં આત્માને સમાધિ મળે તે વિશેના શાસ્ત્રીય આધારભૂત વિચારો વ્યક્ત થયા છે.
પ્રથમ ચાર પત્રોમાંથી ૩જો પત્ર અને બીજા ૭ પત્રોમાંથી ચોથો અને સાતમો પત્ર અત્રે હિન્દીમાંથી ગુજરાતી ભાષામાં પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી સમાધિ વિષયક માહિતી પ્રાપ્ત થઈ શકે છે. પત્રોના વિચારો આત્મજાગૃતિ અને જ્ઞાનાર્જન માટે ઉપયોગી નીવડે તેવી ઉત્તમ શક્તિદાયક છે.
શ્રીયુત મોજીલાલજી વર્ણી - આ સંસાર સમુદ્રમાં ગોથાં ખાતાં આત્માને માત્ર જિનાગમ એ
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૨, મુંબઈ.
૩૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org