________________
આ ગયેલો છે. બધું જ મળી ગયેલ છે. બાકી એક સાધના રહી છે. તેનો ? વિચાર કરી જરૂર અમલ કરવા ભાગ્યશાળી બનશો. એ જ.
દયાશ્રીની અનુવંદના (પા. નં. ૩૪)
વિનયાદિ ગુણ ગુણલંકતા યોગ અનુવંદના સાથે જણાવવાનું કે સૌ સમાધિમાં રહી અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવંતોએ ફરમાવેલી રત્નત્રયી પામ્યા છો. તો એવી આરાધના કરો કે જેથી આ ભવ સુધરી જાય. આરાધક ભાવને જીવંત રાખે અને આરાધનાની સામગ્રી અને એ સામગ્રીને આરાધવાનું સામર્થ્ય મળે એવો સુંદર પરભવ સર્જાય અને પરિણામે વહેલામાં વહેલું મુક્તિપદ પ્રાપ્ત થાય. આવી સુંદર દશાને સૌ પામો એ જ એકની એક અને સદાને માટેની શુભાભિલાષા.
દ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૪૧)
(૪)
- વિનયાદિ ગુણોપેતા યોગ - અનુવંદનાપૂર્વક જણાવવાનું કે દીક્ષિત થનાર પુણ્યાત્માની ખૂબ જ ચકાસણી કરવી જરૂરી છે. આપણી અને એની
બંનેની આરાધનામાં જરાયે ખામી ન આવે તે માટે ખૂબ જ લક્ષ્ય ન રાખવું. બીજું મુમુક્ષુની ભાવના ઘણી સારી છે. જે પ્રમાણે સંયમ જી. શ્રી જૈન જે. મૂ. સંઘ, દાહોદ.
3
a
૪૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org