________________
સ્વ-અસ્તિત્ત્વમાં દષ્ટિ ફેલાવી દઈ એકાંતે થંભી જવાનું છે. ધ્રુવ જ્ઞાનાનંદમૂર્તિ અનંત ગુણોની ખાણ છું. પરિણમન ક્રિયાઓ સહજ થઈ રહી છે. નિત્ય અને ક્ષણિક બન્ને ભાવોનો એક જ સમયે સહજ અનુભવ વર્તતો રહે એવો ૫૨મ ઉપકારી શ્રી ગુરૂદેવનો આશય છે. તેથી તે અભ્યાસમાં રહો માત્ર ક્ષણિક વેદન જ ન પ્રતિભાસો.
ધર્મસ્નેહી નિહાલભાઈ.
સંદરર્ભ : આધ્યાત્મિક પત્રો - મંગળ પ્રવચનો લેખક : કાનજી સ્વામી (નિહાલચંદ સોગાની) શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, ભાવનગર. ૨૨. સમાધિમરણ પત્ર પુંજ
જીવન જીવ્યા પછી અંત સમય માણસની કપરી કસોટીનો કાળ છે. મૃત્યુની ભયંકરતાથી કોઈ અજાણ નથી. મરણ સમયે સમાધિ મળે તો આત્માની સદ્ગતિ થાય અને પૂર્વભવના સંસ્કારો બાલ્યકાળથી જાગૃત થતાં ભવનું ભાથું મળી શકે. તેથી પણ વિશેષ આત્મા મોક્ષ માર્ગનો યાત્રી બની શકે છે.
પત્ર સાહિત્યના વિષયોની વિવિધતામાં સમાધિમરણ પત્ર પુંજ દિવ્યજીવનનો પ્રકાશ પાથરવાનો માર્ગ દર્શાવે છે. પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી, પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ, શ્રીમદ્ રાજચંદ્ર, પંડિત અમૃતલાલ કા. દોશી, પૂ. રામચંદ્ર સૂરિએ લખેલા સાધ્વીજીને
Jain Education International
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૩૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org