________________
વિકલ્પોથી રહિત અનાદિ-અનંત એવા સ્વરમાં જ સ્થિર છું તો ક્યાં છે આવવું અને ક્યાં જવું? આમ છતાં ત્યાં નહીં આવવાનો ખેદ વર્યા કરે છે.
ધર્મસ્નેહી નિહાલચંદ્ર.
તા. ક. :
આપે લખ્યું કે શાંતિથી પત્ર લખવાની ફુરસદ નથી શું? અત્યારે શાંતિ છે એ બતાવવા માટે પત્ર સમાપ્ત કર્યા પછી પણ લખવાનો વિકલ્પ થયો છે.
પર્યાય એક તરફથી પ્રવેશ કરતી માલૂમ પડે છે. બીજી તરફથી રમતી હોય એમ નજરે પડે છે અને ત્રીજી તરફથી ઊઘડતી હોય એમ દેખાય છે. વસ્તુ વિચિત્ર છે.
દીવની જ્વાળા ઓલવાય તેના આગલા સમયે અધિક પ્રકાશિત થાય છે તેમ સહજાનંદથી મુત થનારો પુરૂષાર્થ નિર્બળ થવાના આગલા સમયે અધિક ઉગ્ર હોય છે. દ્રવ્ય તો સહજ પુરૂષાર્થનો પિંડ છે તેની દ્રષ્ટિમાં સહજ જ યુતિ નથી થતી.
જીવનના પરિણમનની અતિ વિચિત્રતા દેખો હે શાની?
(૪)
કલકત્તા. તા. ૧૧-૩-૬૩ છે. શ્રી સેઠીજી સા. સાદર જય જિનેન્દ્ર Rાર શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
3
(૩૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org