________________
છે અને પરમાનંદદાસ શ્રાવકને લઘેલા પત્રો પણ પ્રાપ્ત થયા છે.
મુનિ ભગવંતો પૂ.આ. શ્રી ધર્મધુરંધરસૂરિ, પૂ. મહાભદ્ર વિ., પૂ. મહિમા વિ., પૂ. રોહિત વિજયજી, પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી, પૂ. પ્રદ્યુમ્ન વિ. પૂ. કમલસેન વિ., પૂ. અરૂણાય, પૂ. ચિદાનંદમુનિ, પૂ. મૃગેન્દ્ર વિ. પૂ. મુક્તિપ્રભ વિ. ઉપરાંત પૂ. સા. શ્રી ગુણોદયશ્રીજી સા. શ્રી કીર્તિ પૂર્ણાશ્રીજી, સા. શ્રી રત્નલત્તાશ્રીજી, વગેરેના પત્રો છે. સુશ્રાવક શ્રી પરમાનંદ દાસના પત્રો પણ સ્થાન પામ્યા છે. ખરેખર આ બધા જ પત્રો ચતુર્વિધ સંઘને માટે પ્રેરણાના અમૃતપાન સમાન છે.
પ્રેરણાનું અમૃતપાન પૂ. શ્રીના શબ્દોમાં જ પત્રો દ્વારા થઈ શકે તેવી અદ્ભુત શક્તિ છે.
૪૬
વૈરાગ્ય
બામણવાડા, વિ. સં. ૨૦૩૩ વે. સુ. ૨ આ. શ્રી કલાપૂર્ણસૂરિજી જોગ. અત્રે દેવગુરૂ કૃપાએ શાતા છે.
પ્રતિમાપૂજન મળી ગયું છે. ઉપદેશ રહસ્યની ગાથા, ગૌતમીય કાવ્યનો શ્લોક તેની ટીકા તથા તાત્પર્ય વગેરે વાંચી આનંદ થયો.
અહીંના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા જોવા માટે આ સાથે મોકલી છે. શ્રી જંબૂવિજયજી મ. પણ પ્રતિષ્ઠા સુધી
પ્રાયઃ અહીં રોકાશે લોકોની અવરજવર વિશેષ રહેવાથી ચિંતન | મનન માટે પુરો અવકાશ રહેતો નથી. જ દોષ દર્શન જનિત વૈરાગ્ય તો જ સ્થિર રહે કે પ્રતિપક્ષમાં જ
* શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક as
(૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org