________________
- રોગોથી જીવન એળે જઈ રહ્યું છે (પા. ૧૮૦) માનવજીવન પામીને
શું સાધવાનું (પા. ૨૦૨), આચાર સિદ્ધાંતમાં ઘાલમેલથી ધર્મનાશ (પા. ર૨૨), મહાવીર પ્રભુના જીવનમાંથી શું લેશો? (પા. રર૬), ખુશી શામાં પ્લેટફોર્મ ગજવવામાં કે આચાર વધે તેમાં? (પા. ૨૨૯), માનવ જીવનનું મૂલ્યાંકન ઝવેરીની આંખે (પા. ૨૪૨), માનવભવ અભય દાનનો ભવ (પા. ૨૫૬), જે નિમિત્તે દાન રકમ તે માટે જ વપરાય (પા. ૨૬૬), માયા ચૈતન્ય તમે કોના પક્ષે? (પા. ર૬૭), ઉપરોક્ત સૂચી તો માત્ર સેમ્પલ છે તે તો ગુરૂદેવના પત્રો પુસ્તકનું પ્રવેશદ્વાર છે. એકવખત પ્રવેશ થયા પછી આંતરિક વૈભવનું દર્શન થાય એટલે આત્માને પોતાના ઉદ્ધાર માટે સુકૃતની તાલાવેલી લાગ્યા વગર રહે નહિ. આ બધા પત્રોમાં ઉપદેશાત્મક વિચારો હોય તે તો સ્વાભાવિક છે. જિન શાસનના ગુરૂ તરીકે ગુણાલંકારયુક્ત વર્ધમાન તપોનિધિ, કરૂણામૂર્તિ, રત્નત્રયીના આરાધક અને ગુરૂદેવ સિવાય કોણ ઉપદેશ આપવા સમર્થ છે? આચાર પ્રધાન - વિચાર પ્રધાનના સમન્વયવાળા ગુરૂનો ઉપદેશ જ પ્રભાવોત્પાદક બની સર્વ જીવોનું કલ્યાણ કરવા સમર્થ છે.”
એટલે આ ઉપદેશમાં શુષ્કતા નથી પણ જીવનની આધ્યાત્મિક વસંતનું સૌંદર્ય ખીલવવા માટેની મહાન ભૂમિકા છે તેનો વિચાર કરીને યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ જૈનત્વની જીવન શૈલીને અનુસરે એવી પૂ. ગુરૂદેવની આંતરિક ભાવના પામી શકાય છે.
૧. પહેલા સાચા સંત બનો તા. ૧૮મીનો તારો પત્ર આજે મળ્યો. મુંબઈમાં મારી નરમ છે. છે. તબિયતની ખોટી અફવા ચાલી. તાર પર તાર આવતા ગયા. કેમ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org