________________
એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં - # ભંગ જો.
ઓઘવજી અબળા તે સાધન કરે શું? (પા. નં. ૪૬૮)
(૧૬)
વવાણિયા શ્રા. સુ. ૧૦, ૧૯૫૧
પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે. તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે. તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી. એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈન દર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે. કેમ કે તેને કેટલાંક દૃષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે. તથાપિ અત્રે તો તેમ થવું અશક્ય
મન: પર્ય સંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી.
સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થવું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો.
(પા. નં. ૪૭૮)
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
(૩૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org