________________
- વાણી એ શુચિ છે. વિ. રાયચંદ
(૩૨) વિ. સં. ૧૯૪૫
અહોહો! કર્મ કેવી વિચિત્ર બંધસ્થિતિ છે જેને સ્વપ્ન પણ ઈચ્છતા નથી, જે માટે પરમ શોક થાય છે. એ જ અંગાભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે.
તે જિન વર્ધમાનાદિ કેવા મહાન મનોજયી હતા? તેને મૌન રહેવું – અમૌન રહેવું બન્ને સુલભ હતું. તેને સર્વે અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા. તેને લાભ હાનિ સરખી હતી. તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થે હતો : કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય. એક કલ્પ થવો દુર્લભ તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે શમાવી દીધી.
(પા. નં. ૧૯૭). સંદર્ભ : શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. પાંચમી આવૃત્તિ ઈ.સ. ૧૯૮૮
૧૮. છ પદના પવિત્ર પત્ર
અર્વાચીન જૈન સાહિત્ય અને દાર્શનિક વિચાર ધારામાં એક 6 અભિનવ પ્રવાહ તરફ જૈન-જૈનેત્તર વર્ગ ગતિ કરી રહ્યો છે. તેના
પ્રેરણાસ્ત્રોત પૂ. શ્રીમદ્ રાજચંદ છે. વિશ્વના દરેક ધર્મમાં આત્મા = ક હીરાબેન એસ. શાહ, મુંબઈ.
5
- હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org