________________
શાતા અને કોઈ વખતે અશાતારૂપે બદલાયા જ કરે છે. એકરૂપ રહે જ નહીં તો તેમાં શો હર્ષ ? અને શો શોક ?
સમભાવે રહેવાથી નવા કર્મ ન બંધાય અને જજીનાં ખપતે ખપતે ખલાસ થાય ત્યારે જીવ તડકા-છાંયડારૂપ શાતા-અશાતાથી સદાને માટે મુક્ત થઈ અવ્યાબાધ સમાધિ સુખને જ કાયમ અનુભવી કૃતકૃત્ય થાય છે.
આ ઉપરથી એ નક્કી કરી લેવું કે સદા આત્મભાન અને સમતાને ટકાવી રાખી ઉદયમાન પરિસ્થિતિઓમાંથી કોઈપણ પરિસ્થિતિને લઈને હર્ષ કે શોક ન કરવો.
સહજાનંદધન અગણિત આશીર્વાદ.
(પા. નં. ૧૬૨)
(૩)
ભવ્યાત્મા શ્રી પ્રફુલ્લભાઈ બોરડી
પત્ર મળ્યો. તમારી ભાવના અનુમોદનીય છે. સફળ થાઓ. બોધબીજ એટલે હૃદયભૂમિમા ત્રિવિધ કર્મ-કર્મફળથી ભિન્ન ક્ષાયક સ્વભાવ માત્ર આત્માની પકડ.
Jain Education International
હંપી. તા. ૩૦-૧-૬૬
સદ્ગુરૂ બોધે સિદ્ધ સમાન આત્માનું સ્વરૂપ સમજીને તેવા ભાવથી આત્માનું ભાન રાખી ઉદયમાન પ્રવૃત્તિ કરવી. આત્મભાન ન છુટે તેમ મન, વચન અને શારિરીક ક્રિયાઓ ક૨વી. તે તે ઉદયમાન
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઇ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org