________________
છે છતાં પ્રભુ સ્મરણ ન ભૂલશો. દ. ભિક્ષુ
(૯)
બોરીવલી. તા. ૨૯-૮-૧૯૫૯ આરાધના યથાત થાય તો આત્માની પરમ વિશુદ્ધિ થાય. દર્શનાભિલાષી આર્યાજી
હું તદ્દન આરામ લઉં છું. બન્ને વખતની પ્રાર્થના વ્યાખ્યાન એ બધો ભાર ચિત્ત મુનિએ ઉપાડેલ છે. સિવાય આહારાદિના કાર્ય મારી શુશ્રુષા અને વ્યવહાર બધો એ જ કરે છે.
તમે સૂત્રોના વાંચન પછી ઉપયોગી બીનાની નોંધ કરતાં હશો. આચારાંગમાં તાત્ત્વિક બીના ઘણી છે એવી બીજામાં ઓછી છે. ઉત્તરાધ્યયનનું ૨૯મું અધ્યયન ખૂબ રહસ્યભર્યું છે. જાણવા જેવું, આચરવા જેવું અને એની આરાધના યથાતથ્ય થાય તો આત્માની પરમ વિશુદ્ધિ થાય એવું અમૂલું છે. તમારો અભ્યાસનો કાળ છે. તમારો અધિકાર છે અને તમારામાં યોગ્યતા છે માટે ખૂબ વિચારશો. દ. ભિક્ષુ
(૧૦)
જડેશ્વર. તા. ૨૩-૩-૧૯૮૭
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. -
(૩૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org