________________
- તમારા સમાચાર જાણ્યા. તમે જે વિચાર્યું તે બરોબર છે. આ દરેક પ્રશસ્ત વ્યવહારમાં પણ આત્મ લક્ષ ન ચુકાય એમ કરવું એ મુખ્ય છે. બાકી બધું ગૌણ છે. એ તમે જાણો છો યાદી આપું છું. પ્રત્યેક કાર્યો એ લક્ષપૂર્વકનાં થાય તો અબંધ યોગ રહે છે.
આપણું મુખ્ય કાર્ય તો એ કે ક્રિયમાણમાં નવાં ન બંધાય અને સંચિત છે તેને ધ્યાન, ચિંતન, પ્રાર્થના, ઉચ્ચ ભાવના અભિપ્સાથી નાશ કરવા, હળવા થવું એ સંયમનું ધ્યેય અહોનિશ સ્મરણમાં રહે. એ ખાસ ધ્યાનમાં લેવું.
તમે સમજદાર જાગૃત આત્મા છો. એટલે મને વિશ્વાસ છે કે લીધેલ વેશ, આદરેલ સંયમને સફળ કરશો. હંમેશા લક્ષપૂર્વક પ્રાર્થના, ભાવ પ્રતિક્રમણ, કરતાં જ હશો. ધર્મપ્રેમી સ્વજનોને ખૂબ પ્રેમ સંસ્મરણનું કહેશો એ જ... દ. ભિક્ષુ
(૧૨)
સાયલા. તા. ૮-૨
પ્રભુ સ્મરણ સર્વ પ્રકારે શ્રેયસ્કર થશે. સેવાપ્રિય. ભાઈ શ્રી,
તમારા ઉપર એક પત્ર લખ્યો છે. તેનો જવાબ નથી. ભાઈનો પત્ર છે. તેઓ તા. ૧૮મીએ આફ્રિકા જવાના છે એમ લખે છે. તેમને અમારા હાર્દિક સંસ્મરણ કહેશો, હંમેશા નવકારમંત્રની એક ફેરવવાનું ન ભૂલશો. પ્રભુ સ્મરણ તમોને સર્વ પ્રકારે શ્રેયસ્કર થશે અને તમારો તે
- શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
(૩૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org