________________
‘પૂર્ણ કરી દે છે પણ શાંતિ મળતી નથી. આજનું વિજ્ઞાન જડપદાર્થોનો પ્રયોગશીલ દૃષ્ટિથી અભ્યાસ કરે છે જ્યારે ધર્મમાં અધ્યાત્મદર્શનનો છે અભ્યાસ ‘જીવ' ના સ્વરૂપ વિશે કરવામાં આવ્યો છે. જડ પદાર્થોનું જ્ઞાન શાંતિદાયક નથી. આત્માનું જ્ઞાન એ જ શાશ્વત શાંતિપ્રદાયક બને છે. જ્ઞાન વહી હૈ જિનકો આત્માકા સાક્ષાતકાર છે, એટલે વિજ્ઞાનનું જ્ઞાન અધ્યાત્મજ્ઞાનની તુલનામાં ભૌતિક જીવન પૂરતું ક્ષણિક ઉપયોગી છે. આત્મજ્ઞાન સ્વરૂપ દર્શન વગરનું જ્ઞાન એ અજ્ઞાન છે. શુદ્ધ અધ્યાત્મલક્ષી વિચારોની સૃદ્ધિવાળી પત્ર સુધા આત્માને અમૃતનો આસ્વાદ કરાવવાની શક્તિ આપવાની સાથે ચૈતન્ય સ્વરૂપ - જ્યોર્તિમય આત્માનું દર્શન કરવાનો માર્ગ દર્શાવે છે.
કેટલાક પસંદ કરેલા નમૂનારૂપ પત્રો અને પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી યોગીરાજ સહજાનંદની શૈલી અને વિચારોનો પ્રત્યક્ષ પરિચય એમના શબ્દોમાં જ મળી રહેશે. આ પત્રો પર શ્રીમની પત્ર શૈલીનો પૂર્ણ પ્રભાવ વર્તાયો છે. શ્રીમના ઉપાસક હોવાથી વિચારધારા અને પત્રોમાં એમનું પ્રતિબિંબ ઝિલાયું છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, રત્નકુટ, હંપી.
તા. ૨૩-૮-૬૧
દેવરાજ વેલજી – નિઝામાબાદ.
ભવ્યાત્મા
જીવન એક રણભૂમિ છે. એમાં અનેક પરિસ્થિતિઓ કાળક્રમે wદેખાવ દે છે. પણ હિંમત અને સાહસથી ચાલનારાઓ તેમાં વિજય જ
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
[૩૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org